આ યાત્રા શરૂ કરવાનો હેતું પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાથે કાશ્મીરને પણ ભારતનો અભિન્ન દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આ યુવક લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના આશયથી બનાસકાંઠાના ડીસા પહોંચ્યો છે. હજારો મિલની સાઇકલ યાત્રા ખેડીને ડીસા પહોંચેલા આ યુવકે તેની સાઇકલ યાત્રા અંગે વાત કરી હતી. આ યુવકે પર્યાવરણ જાળવણી માટે લોકોને પ્રેરણારૂપ સાબિત થાય તે માટે પોતાની બહેનના લગ્નમાં કરિયાવરની જગ્યાએ 251 વૃક્ષ આપ્યા હતા. આ યુવક આજે દેશના અનેક રાજ્યમાં ફરી પર્યાવરણ અને વનયજીવોની જાણવાની માટે લોકોને અપીલ કરી રહ્યા છે.
પર્યાવરણ પ્રેમીએ સાયકલયાત્રા કરી પર્યાવરણનો સંદેશ આપ્યો - banaskatha
ડીસા: રાજસ્થાનના એક યુવાને પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાઇકલ યાત્રા શરૂ કરી છે. આ યુવક રાજસ્થાનનો હોવા છતાં તેને આ સાઇકલ યાત્રા રાજસ્થાનના બદલે જમ્મુ કશ્મીરમાંથી શરૂ કરી છે. જે સાયકલ યાત્રા બુધવારે ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં પહોંચી હતી.
આ યાત્રા શરૂ કરવાનો હેતું પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાથે કાશ્મીરને પણ ભારતનો અભિન્ન દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આ યુવક લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના આશયથી બનાસકાંઠાના ડીસા પહોંચ્યો છે. હજારો મિલની સાઇકલ યાત્રા ખેડીને ડીસા પહોંચેલા આ યુવકે તેની સાઇકલ યાત્રા અંગે વાત કરી હતી. આ યુવકે પર્યાવરણ જાળવણી માટે લોકોને પ્રેરણારૂપ સાબિત થાય તે માટે પોતાની બહેનના લગ્નમાં કરિયાવરની જગ્યાએ 251 વૃક્ષ આપ્યા હતા. આ યુવક આજે દેશના અનેક રાજ્યમાં ફરી પર્યાવરણ અને વનયજીવોની જાણવાની માટે લોકોને અપીલ કરી રહ્યા છે.
લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.28 08 2019
સ્લગ : પર્યાવરણ બચાવવા માટે સાયકલ યાત્રા...
એન્કર : આજકાલ દેશમાં ઘટતી જતી વૃક્ષની સંખ્યાને બચાવવા રાજસ્થાન નો યુવાન દેશ ના અલગ અલગ રાજ્યોમાં ફરી રહ્યો છે ત્યારે આજે આ પર્યાવરણ પ્રેમીએ ડીસાની મુલાકાત લઈ પર્યાવરણ બચાવવા અપીલ કરી હતી....
Body:વી.ઑ. : વિશ્વમાં સતત વધી રહેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને પગલે સમગ્ર વિશ્વ ચિંતામાં છે.. ત્યારે રાજસ્થાનના એક યુવાને પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાઇકલ યાત્રા શરૂ કરી છે.. ખાસ વાત એ છે કે આ યુવક રાજસ્થાનનો હોવા છતાં તેને આ સાઇકલ યાત્રા રાજસ્થાનના બદલે જમ્મુ કશ્મીરમાથી શરૂ કરી છે. આ યાત્રા શરૂ કરવાનો આશય પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાથે કશ્મીરને પણ ભારતનો અભિન્ન દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.. અત્યારે આ યુવક લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના આશયથી બનાસકાંઠાના ડીસા પહોંચ્યો છે.. હજારો મિલની સાઇકલ યાત્રા ખેડીને ડીસા પહોંચેલા આ યુવકે તેની સાઇકલ યાત્રા અંગે વાત કરી હતી. આ યુવકે પર્યાવરણ જાળવણી માટે લોકોને પ્રેરણારૂપ સાબિત થાય તે માટે પોતાની બહેનના લગ્નમાં કરિયાવરની જગ્યાએ 251 વૃક્ષ આપ્યા હતા. આ યુવક આજે દેશના અનેક રાજ્યમાં ફરી પર્યાવરણ અને વનયજીવોની જાણવાની માટે લોકોને અપીલ કરી રહ્યા છે....
બાઇટ...01..નરપતસિંહ રાજપુરોહિત
( સાઇકલ યાત્રી )
વિઓ.... રાજસ્થાનથી નીકળેલ નરપતસિંહ આજે ડીસાની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પહોચ્યા હતા જ્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અભ્યાસ કરતા વિધાર્થીઓને પર્યાવરણ બચાવવા માટેની અપીલ કરી હતી. જે બાદ વિદ્યાર્થીઓની સાથે રહી અને વૃક્ષારોપણ પણ કર્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આજે દીવસેને દિવસે જે વૃક્ષઓનું સંખ્યા ઘટી રહી છે જેના કારણે ભવિષ્યમાં દેશ માટે મોટો ખતરો ઉભો થઇ શકે તેમ છે ત્યારે દરેક વ્યક્તિએ આ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વધુમાં વધુ વૃક્ષ વાવી અને તેનું જતન કરવું જોઈએ...
બાઈટ...02..નિર્મલ પરમાર
( વિદ્યાર્થી )
Conclusion:વિઓ.... ડીસા ખાતે આવેલા પર્યાવરણ પ્રેમીના માર્ગદર્શન થી આજે લોકોમાં જાગૃતિ આવી રહી છે. જેમાં ડીસા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા અને પર્યાવરણ પ્રેમી યોગેશ પવારે જણાવ્યું હતું આજે પર્યાવરણ ની ઘટતી સંખ્યાના કારણે વાતાવરણમાં પ્રદૂષનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે આજે માનવજાતિ અલગ-અલગ પ્રકારની બિમારી નો શિકાર બની રહ્યો છે અને હજુ પણ જો આગામી સમયમાં લોકો પર્યાવરણને બચાવે નહીં તો લોકોએ મોટા ખતરાનો સામનો કરવો પડશે.ત્યારે આજે અમારી કોલેજની મુલાકતે આવેલા નરપતસિંહ રાજપુરોહિતની પર્યાવરણ બચાવવાની યાત્રા ખૂબ જ પ્રેરણા રૂપ છે. અને જો લોકો પર્યાવરણ ને સમજતા થશે તો દેશ આખો હરિયાળો થઈ જશે...
બાઈટ...03.. યોગેશ પવાર
( પર્યાવરણ પ્રેમી )
રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
નોંધ... વિસુઅલ FTP કરેલ છે...