ETV Bharat / state

અંબાજીમાં બંને કોમમાં શાંતિ જળવાયેલી રહે તે માંટે શાંતી સમીતીની બેઠક યોજાઇ

અંબાજીઃ અયોધ્યા વિવાદિત જમીન મુદ્દે ચુકાદો આવ્યા બાદ શહેરમાં શાંતિ જળવાયેલી રહેને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે દાંતા પ્રાંત અધીકારી , મામલતદાર તથા અંબાજી પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને બન્ને કોમમાં શાંતિ જળવાયેલી રહે તે માંટે શાંતી સમીતીની બેઠક યોજવામાં આવી હતી અને બન્ને કોમમાં ભાઈ ચારો જળવાઇ રહે અને સુલેહ શાતિ ભંગ ન થાય તે માટે અપીલ કરવામાં આવી હતી.

અંબાજીમાં બંને કોમમાં શાંતિ જળવાયેલી રહે તે માંટે શાંતી સમીતીની બેઠક યોજાઇ
author img

By

Published : Nov 9, 2019, 7:47 PM IST

જો કે હાલ તબક્કે શહેરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંપૂર્ણ શાંતિ અને ભાઈચારાનો માહોલ જળવાય રહ્યો છે. શનિવારના રોજ યોજાયેલી શાંતિ સમીતીની બેઠકમાં IAS અધીકારી ડો.પ્રશાંત જીલાવા, મામલતદાર એચ.જે ગોર તથા પીઆઈ જે.બી અગ્રવાત અને અંબાજી તથા હડાદ વિસ્તારના બન્ને કોમના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

અંબાજીમાં બંને કોમમાં શાંતિ જળવાયેલી રહે તે માંટે શાંતી સમીતીની બેઠક યોજાઇ

જો કે હાલ તબક્કે શહેરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંપૂર્ણ શાંતિ અને ભાઈચારાનો માહોલ જળવાય રહ્યો છે. શનિવારના રોજ યોજાયેલી શાંતિ સમીતીની બેઠકમાં IAS અધીકારી ડો.પ્રશાંત જીલાવા, મામલતદાર એચ.જે ગોર તથા પીઆઈ જે.બી અગ્રવાત અને અંબાજી તથા હડાદ વિસ્તારના બન્ને કોમના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

અંબાજીમાં બંને કોમમાં શાંતિ જળવાયેલી રહે તે માંટે શાંતી સમીતીની બેઠક યોજાઇ
Intro:

Gj_ abj_02_ SHANTI BETHAK _ AVB_7201256
LOKESAN---AMBAJI

Body:

અયોધ્યા વિવાદિત જમીન મુદ્દે ચુકાદો આવ્યા બાદ શહેરમાં શાંતિ જળવાયેલી રહેને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે દાંતા પ્રાંત અધીકારી ,મામલતદાર.તથા અંબાજી પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો ને બન્ને કોમ માં શાંતિ જળવાયેલી રહે તે માંટે શાંતી સમીતી ના બેઠક યોજવામાં આવી હતી અને બન્ને કોમ માં ભાઈ ચારો કેળવાયેલો રહે ને સુલેહ શાતિ ભંગ ન થાય તેમાટે અપીલ કરવા માં આવી હતી .જો કે હાલ તબક્કે શહેરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંપૂર્ણ શાંતિ અને ભાઈચારા નો માહોલ જળવાય રહ્યો છે.આજે યોજાયેલી શાંતિ સમીતી ની બેઠક માં આઈએએસ અધીકારી ડો.પ્રશાંત જીલાવા, મામલતદાર એચ.જે ગોર તથા પીઆઈ જે.બી અગ્રવાત અને અંબાજી તથા હડાદ વિસ્તાર ના બન્ને કોમ ના અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્તીત રહ્યા હતા

બાઈટ-1 ડો.પ્રશાંત જીલાવા(આઈ.એ.એસ. અધીકારી SDM ) દાંતા

Conclusion:ચિરાગ અગ્રવાલ ઈ.ટીવી.ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.