ETV Bharat / state

Hrishikesh Patel visiting Deesa : કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ ભાજપ માટે તાળી પાડતાં રહી જશે - Visit to Hrishikesh Patel General Hospital

રાજ્યના કેબિનેટ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ડીસાની (Hrishikesh Patel visiting Deesa) જનરલ હોસ્પિટલની મુલાકાત હતા. મુલાકાત દરમિયાન ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સાથે સિવિલ હોસ્પિટલની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું.

Hrishikesh Patel visiting Deesa : કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ ભાજપ માટે તાળી પાડતાં રહી જશે : ઋષિકેશ પટેલ

author img

By

Published : Mar 14, 2022, 2:32 PM IST

ડીસા : ડીસા ખાતે આજે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી (Health Minister Program in Deesa) આપવા માટે ગુજરાત સરકારના કેબિનેટ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ આવ્યા હતા. ખાનગી કાર્યક્રમ સંપન્ન થયા બાદ સ્થાનિક ધારાસભ્ય શશીકાંત પંડ્યા સાથે ડીસાની જનરલ હોસ્પિટલની વિશેષ મુલાકાત લીધી હતી અને જનરલ હોસ્પિટલમાં જે સુવિધાઓનો (Visit to Hrishikesh Patel General Hospital) અભાવ તે સુવિધા તાત્કાલિક પૂરી કરવાની ખાતરી આપી હતી.

રાજ્યના કેબિનેટ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ડીસાની મુલાકાતે

સરકારી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું - તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ડીસાની હોસ્પિટલને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ માંથી ડીસ્ટ્રીક હોસ્પિટલમાં તબદીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ પ્રથમવાર કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ જનરલ હોસ્પિટલની મુલાકાતે (Visit to Rishikesh Patel Hospital) પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડનું જાત નિરીક્ષણ (Inspection at Rishikesh Patel Civil Hospital) કર્યું હતું. અને આગામી સમયમાં ડીસાની ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અપગ્રેડ કરવી કે નવી હોસ્પિટલ તૈયાર કરવી તે અંગે ખાસ નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો : Food Poisoning in Mehsana: વિસનગરમાં લગ્ન સમારોહમાં જમ્યા પછી એકસાથે 1,000થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ ભાજપ માટે તાળી પાડતાં રહી જશે : ઋષિકેશ પટેલ - આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા હવે જાતિવાદના રાજકારણને જાકારો આપી તિલાંજલિ અપાઈ છે. ત્યારે કોંગ્રેસ અને આપ નરેશ પટેલને આમંત્રણ આપે પરંતુ આમંત્રણ આપવાથી કોઈ પાર્ટી જોઈન કરે તેવું નથી. નરેશ પટેલ પાટીદાર સમાજના મોટા આગેવાન છે. કોઈના આમંત્રણથી તે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાય તેવું લાગતું નથી. પરંતુ તે તેમનો નિર્ણય છે. ગુજરાતની જનતા ભાજપની સાથે છે. ભાજપના વિકાસના કામના કારણે ગુજરાતની જનતા ભાજપ પર વિશ્વાસ રાખી રહી છે. કોંગ્રેસ અને આપ ભાજપ માટે તાળીઓ વગાડતા રહી જશે.

આ પણ વાંચો : ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરાયું - રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ આજે ડીસાની મુલાકાતે પહોંચ્યા ત્યારે કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ફુલહાર અને મૂર્તિ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં વિવિધ જગ્યા પર આરોગ્ય પ્રધાનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યકર્તાઓએ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની પ્રથમવાર ડીસાની (Hrishikesh Patel visiting Deesa) મુલાકાતને લઇ શુભેચ્છાઓ પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.