ETV Bharat / state

Couples Murder in Deesa : પૈતૃક જમીનના ઝઘડામાં બે લોકોની ઘાતકી હત્યા, એકની ધરપકડ - ડીસા ક્રાઈમ ન્યૂઝ

બનાસકાંઠાનું બાઈવાડા ગામ આજે પતિપત્નીની હત્યાના પગલે સ્તબ્ધ થઇ ગયું છે. કુટુંબીઓ વચ્ચે ખૂની જંગ કેમ છેડાયો વિગતે (Couples Murder in Deesa ) જાણો આ અહેવાલમાં.

Couples Murder in Deesa : પૈતૃક જમીનના ઝઘડામાં બે લોકોની ઘાતકી હત્યા, એકની ધરપકડ

author img

By

Published : Feb 8, 2022, 8:46 PM IST

ડીસા- જર જમીન અને જોરુ ત્રણે કજીયાનું છોરૂં આ કહેવત બનાસકાંઠાના બાઈવાડા ગામની સાચી ઠરી છે. પૈતૃક જમીનના ઝઘડામાં બે લોકોની ઘાતકી હત્યા (Couples Murder in Deesa ) કરી દેવામાં આવી છે.. જે મામલે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી (Deesa Crime News) વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પૈતૃક જમીનના મામલે એક કુટુંબના યુવાને બીજા કુટુંબને હણ્યું

એક જ કુટુંબ વચ્ચે મામલો હત્યા સુધી પહોંચ્યો

બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યા જેવા ગંભીર ગુના ઘટનાઓમાં (Deesa Crime News) સતત વધારો થઈ રહ્યો છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામે જમીન બાબતે બે લોકોને મોતને ઘાટ (Couples Murder in Deesa ) ઉતારી દેવાયાં હતાં અને અન્ય ત્રણ લોકોને છરીના ઘા વાગતા સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયા હતાં. એક જ કુટુંબ વચ્ચે ખૂની ખેલ ખેલાતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચોઃ ડીસામાં હત્યાનો મામલો, આરોપી ન ઝડપાતા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

ભાઈઓ વચ્ચે જમીન વિવાદ

બાઈવાડા ગામે પૈતૃક જમીનના વિવાદ હત્યામાં પરિવર્તિત થયો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ચાર ભાઈઓ વચ્ચે જમીન મામલે વિવાદ ચાલી રહ્યો હતો. જે બાબતે તકરાર રાખી મૃતક યુવકના પિતા માનાભાઈ માજીરાણા દર્શનાર્થે ગયા ત્યારે તેમની પર ભેમજી માજીરાણાએ છરી વડે ઘાતકી હુમલો (Deesa Crime News ) કર્યો હતો. જે બાદ હત્યારાઓ ઇજાગ્રસ્ત માનાભાઈના ઘરે જઈ તેના પુત્ર અને પુત્રવધૂની હત્યા (Couples Murder in Deesa ) કરી હતી. આમ બાઈવાડા ગામે આ કૌટુંબિક ઝગડામાં પતિપત્ની મોતને ભેટ્યાં હતાં. બાઈવાડા ગામે આવેલી પૈતૃક જમીન મામલે આ વિવાદ સામે આવતા વાત હત્યા સુધી પહોંચી હતી.

આ પણ વાંચોઃ બનાસકાંઠાના માણેકપુરા ગામે પતિએ કરી પત્નીની હત્યા

આરોપીની અટકાયત કરી

વારસામાં મળી જમીન મળેલી જમીન બાબતે ભાઈઓ વચ્ચે ઝેર પેદા થયું. તેનું પરિણામ હત્યા (Couples Murder in Deesa ) સુધી પહોંચ્યું. બાઈવાડા ગામે થયેલી હત્યાને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. પોલીસે હત્યા કરનાર મુખ્ય આરોપી (Arrest of one murder accused )ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીની વધુ (Deesa Crime News) તપાસ ચાલી રહી છે.

મૃતક પતિપત્ની

1. ચેલાભાઈ માજીરાણા

2. શારદાબેન માજીરાણા

આરોપીઓ

1. ભેમજી માજીરાણા

2. હરજી માજીરાણા

3. ભરત માજીરાણા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.