ETV Bharat / state

બનાસકાંઠામાં BSF જવાનોએ સફાઈ કરીને કારગીર વિજય દિવસની કરી ઉજવણી - Banaskantha

બનાસકાંઠા: વર્ષ 1999માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ધમાં ભારતને ઐતિહાસિક જીત હાંસલ થતા સમગ્ર દેશમાં 26મી જુલાઈના દિવસે કારગીલ વિજય દિવસ મનાવવામાં આવે છે. જે અંતર્ગત બનાસકાંઠામાં BSFના જવાનાએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ કરીને કારગીર વિજય દિવસની ઉજવણી કરી હતી.

બનાસકાંઠામાં BSF જવાનોએ કારગીર વિજય દિવસની કરી ઉજવણી
author img

By

Published : Jul 25, 2019, 4:04 AM IST

ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા સૂઈગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં BSFના જવાનોએ સફાઈ કરી હતી. દર વર્ષે 26મી જુલાઈએ કારગીલ વિજય દિવસ મનાવવામાં આવે છે. જેના અંતર્ગત ચાલુ વર્ષે પણ આગામી 26 તારીખ સુધી BSFના જવાનો દ્વારા બ્લડ કેમ્પ, સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો કરીને કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે.

BSF જવાનોએ સફાઈ કરીને કારગીર વિજય દિવસની કરી ઉજવણી
BSF જવાનોએ સફાઈ કરીને કારગીર વિજય દિવસની કરી ઉજવણી

આ અંતર્ગત બુધવાર દાંતીવાડા BSF કેમ્પના જવાનો દ્વારા સરહદી વિસ્તાર સુઇગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત BSFના જવાનોએ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરીને લોકોને પણ સ્વચ્છ ભારત માટેનો સંદેશ આપ્યો હતો.

Intro:લોકેશન... સુઇગામ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.23 07 2019

સ્લગ...વિજય દિવસ ની ઉજવણી

એન્કર...1999 માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ધમાં ભારતે ઐતિહાસિક જીત હાંસલ કરતા સમગ્ર દેશમાં 26 મી જુલાઈ ના દિવસે કારગીલ વિજય દિવસ મનાવવામાં આવે છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ બીએસએફના જવાનોએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ કરી વિજય કારગીલ દિવસ ની ઉજવણી કરી હતી....

Body:વિઓ...ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સૂઈગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીએસએફના જવાનોએ સફાઈ કરી હતી. દર વર્ષે 26 મી જુલાઈ ના રોજ કારગીલ વિજય દિવસ મનાવવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ આગામી 26 તારીખ સુધી બીએસએફના જવાનો દ્વારા બ્લડ કેમ ,સફાઈ અભિયાન , વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો કરી કારગીલ વિજય દિવસ ની ઉજવણી કરશે. તે અંતર્ગત આજે દાંતીવાડા બીએસએફ કેમ્પ ના જવાનો દ્વારા સરહદી વિસ્તાર સુઇગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બીએસએફના જવાનોએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી લોકોને પણ સ્વચ્છ ભારત માટે નો સંદેશ આપ્યો હતો

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.