આજે પૂનમ હોવાથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો જય જય અંબે, બોલ માઁ અંબેના નાદ સાથે મંદિર પરિસરમાં પહોંચ્યાં હતાં. અંબાજીમાં એક સંઘ 52 ગઝની ધજા લઈને પહોંચ્યો હતો. ઈ ટીવી ભારતે સંઘના પદયાત્રીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.
અંબાજી મેળોઃ મંદિરના શિખર પર ચડાવાઈ 52 ગઝની ધજા... - અંબાજી
અંબાજીઃ ભારતભરમાં મોટા યાત્રાઘામ તરીકે ઓળખાતા શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરમાં આજે ભાદરવી પૂનમને કારણે ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લા 15 દિવસથી માઁ અંબાભક્તો પગપાળા અંબાજી સુધી પહોંચ્યાં છે.
આજે પૂનમ હોવાથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો જય જય અંબે, બોલ માઁ અંબેના નાદ સાથે મંદિર પરિસરમાં પહોંચ્યાં હતાં. અંબાજીમાં એક સંઘ 52 ગઝની ધજા લઈને પહોંચ્યો હતો. ઈ ટીવી ભારતે સંઘના પદયાત્રીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.
અંબાજી મેળોઃ મંદિરના શિખર પર ચડાવાઈ 52 ગઝની ધજા...
અંબાજીઃ ભારતભરમાં મોટા યાત્રાઘામ તરીકે ઓળખાતા શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરમાં આજે ભાદરવી પૂનમને કારણે ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લા 15 દિવસથી માઁ અંબાભક્તો પગપાળા અંબાજી સુધી પહોંચ્યાં છે. આજે પૂનમ હોવાથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો જય જય અંબે, બોલ માઁ અંબેના નાદ સાથે મંદિર પરિસરમાં પહોંચ્યાં હતાં. અંબાજીમાં એક સંઘ 52 ગઝની ધજા લઈને પહોંચ્યો હતો. ઈ ટીવી ભારતે સંઘના પદયાત્રીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.
Conclusion: