ETV Bharat / state

Alcohol seized from Ambaji: કારચાલક દારૂ ભરેલી કાર મૂકી ફરાર, ચૂંટણી પહેલા દારૂ પકડાતા ચકચાર - Driver absconding in car laden with alcohol

બનાસકાંઠાના દાંતા તાલુકામાં અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Gram Panchayat Election 2021) માહોલ ચાલી રહ્યો છે. તેવામાં અંબાજી પોલીસે વિદેશી દારૂ (Alcohol seized from Ambaji) ભરેલી એક ગાડી ઝડપી પાડી છે. કારચાલક દારૂ ભરેલી ગાડી મૂકીને નાસી ગયો (Driver absconding in car laden with alcohol ) હતો. તો હવે પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

Gram Panchayat Election 2021
Gram Panchayat Election 2021
author img

By

Published : Dec 15, 2021, 11:05 AM IST

  • બનાસકાંઠાના અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ઝડપાયો દારૂ
  • કારચાલક દારૂ ભરેલી કારને મૂકી ફરાર થયો
  • પોલીસે ગાડીની તપાસ કરતા વિદેશી દારૂ મળ્યો

અંબાજીઃ દાંતા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021) પહેલા વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાતા ચકચાર મચી છે. એક સ્વિફ્ટ ડિઝાયર કાર રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ લઈને (Alcohol seized from Ambaji) આવી રહી હતી. આ કાર છાપરી ચેકપોસ્ટથી પસાર થતી હતી. તે દરમિયાન પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર રોકાઈ નહતી. કારચાલકે કારને પૂરઝડપે ચલાવી ત્યાંથી ફરાર થયો હતો. પોલીસે કારનો પીછો કરતા કારચાલકે કારને રબારી વાસમાં ઉભી રાખી લોક મારી ફરાર (Driver absconding in car laden with alcohol ) થયો હતો.

બનાસકાંઠાના અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ઝડપાયો દારૂ

આ પણ વાંચો- Vadodara Crime Branch: વડોદરા પાસે 27.15 લાખનો દારૂ ભરેલા 2 આઇસર ટેમ્પો સહિત 3ની અટકાયત

કારનો નંબર પણ ખોટો હોવાનું જણાયું

અંબાજી પોલીસ કારમાં તપાસ કરતા વિદેશી દારૂ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું એટલું જ નહી કાર નંબર GJ 08 KU 2736 ખોટો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અંબાજી પોલીસે આ કારને અન્ય ગાડી દ્વારા ખેંચાવી અંબાજી પોલીસ સ્ટેશનમાં (Proceedings of Ambaji Police Station) આપવામાં આવેલા અને ત્યાં તેની તપાસ કરતા અંદાજે રૂપિયા 1,50,000 રૂપિયા ઉપરાંત વિદેશી દારૂનો 246 બોટલનો જથ્થો આ કારમાંથી મળી આવ્યો હતો.

આ પણ વાંચો- 31 December Effect: વડોદરા શહેર અને જિલ્લામાંથી 24 કલાકમાં 45 લાખ ઉપરાંતનો દારૂ ઝડપાયો

પોલીસે 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જોકે, અંબાજી પોલીસે હાલ તબક્કે આ કારનો વિદેશી દારૂ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ અંબાજી પોલીસે વિદેશી દારૂ અને કાર મળીને અંદાજે રૂપિયા 7,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ પોલીસે કારચાલકની તપાસ શરૂ કરી છે. જોકે, આ દારૂ કોનો હતો, ક્યાંથી લાવવામાં આવ્યો હતો. તેની તપાસ હાથ ધરી છે. અત્યારે જે રીતે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો (Alcohol seized before election in Ambaji) છે. તેવામાં ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ તકેદારી રાખવામાં પોલીસને સફળતા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.