ETV Bharat / state

અરવલ્લીમાં વરસાદ પાછો ખેંચાતા મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ

અરવલ્લીઃ જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. આ સાથે વરસાદ પાછો ખેચાતા મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ પણ વધવા લાગ્યો છે, જેથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે .

arl
author img

By

Published : Jul 18, 2019, 5:35 PM IST

અરવલ્લી જિલ્લાના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ મેઘરાજા હાથતાળી આપી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા છે . ખેડૂતોએ મગફળી જેવા મોંઘા બિયારણ વાવ્યા છે, પરંતુ પુરતા વરસાદના અભાવે આ પાકમાં ઈયળનો ઉપદ્રવ થવા લાગયો છે.

વરસાદ પાછો ખેંચાતા મગફળીના પાકમાં ઇયળનો ઉપદ્રવ

ખેડૂતોનું માનીએતો લીલી ઈયળ મગફળીના પાનને નષ્ટ કરી નાખે છે અને મગફળીનો છોડ સુકાઈ જાય છે. મોંઘા ભાવનું બિયારણ લાવી ખેડૂતોએ મગફળીની વાવણી કરી તો છે. પણ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો ચીંતામાં મુકાઈ ગયા છે.

Intro:વરસાદ પાછો ખેંચાતા મગફળીના પાકમાં ઇયળનો ઉપદ્રવ

મોડાસા અરવલ્લી

વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે પરંતુ સાથે સાથે જે ખેડૂતોએ મગફળી વાવી છે તેમની ચિંતા બમણી થઈ છે મગફળી ના પાક માં વરસાદ ઓછો થવાથી ઇયળનો ઉપદ્રવ થયો છે જેથી પાક નિષફળ જવાની ભીતિ સેવાઈ રહી છે .

Body:અરવલ્લી જિલ્લાના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે પરંતુ મેઘરાજા હાથતાળી આપી રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે . ખેડૂતોએ મગફળી જેવા મોંઘા બિયારણ વાવ્યા છે પરંતુ પૂરતા વરસાદના અભાવે આ પાકમાં ઈયળ નો ઉપદ્રવ વધવા લાગ્યું છે. ખેડૂતોનું માનીએ તો લીલી ઈયળ મગફળીના પાન ને નષ્ટ કરી નાખે છે જેથી મગફળીનો છોડ સુકાઈ જાય છે . મોંઘા ભાવનું બિયારણ લાવી ખેડૂતોએ મગફળીની વાવણી કરી તો છે પણ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો ચીંતામાં મુકાઈ ગયા છે .

બાઈટ મંગુ બેન ખેડૂત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.