ETV Bharat / state

શામળાજી પોલીસે ૧૬.૮૩ લાખનો દારુનો જથ્થો જપ્ત કરી ૩ ઇસમોની કરી ધરપકડ

author img

By

Published : Nov 26, 2019, 3:56 AM IST

અરવલ્લી: શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. આ સમયે વેણપુર ગામની સીમમાંથી પસાર થતી ટ્રકને અટકાવી તેની તપાસ કરતા વિદેશી દારૂની ૧૫૮ પેટીમાંથી ૧૮૯૬ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વાહનચાલક હિમ્મતસિંહ અભયસિંહ ચુડાવત અને દિલીપ ઉદયલાલ જાટની ધરપકડ કરી ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ.૧૬.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

શામળાજી-રતનપુર ચેકપોસ્ટ પરથી બે ટ્રક અને અન્ય વાહન મળી રૂ.૧૬.૮૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

શામળાજી પોલીસે શામળાજી-રતનપુર ચેકપોસ્ટ વિસ્તારમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરાતા બે ટ્રક અને અન્ય વાહનમાંથી રૂ.૧૬.૮૩ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું.

શામળાજી-રતનપુર ચેકપોસ્ટ, અરવલ્લી

આ સમયે વેણપુર ગામની સીમમાંથી પસાર થતી ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૫૮ પેટીમાંથી ૧૮૯૬ નંગ બોટલોનો જથ્થો મળી આવતા વાહનચાલક હિમ્મતસિંહ અભયસિંહ ચુડાવત અને દિલીપ ઉદયલાલ જાટની ધરપકડ કરી રૂ.૧૬.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત અન્ય એક લાકડા ભરેલી ટ્રક તપાસતા ગુપ્ત ખાનું બનાવી સંતાડેલા વિદેશી દારૂ અને બિયરની ૨૭૭૨ બોટલ મળી રૂ.૭,૯૫,૬૦૦નો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:શામળાજી પોલીસે ૧૬.૮૩ લાખનો જથ્થો જપ્ત કરી ૩ શખ્શોને ઝડપ્યા

મોડાસા- અરવલ્લી

શામળાજી પોલીસે શામળાજી રતનપુર ચેકપોસ્ટ વિસ્તારમાં બાતમી ના આધારે વોચ ગોઠવી હતી . આ દરમ્યાન બે ટ્રકમાંથી ૧૬.૧૧ લાખ અને છોટા હાથીમાંથી ૭૨ હજાર મળી કુલ રૂ.૧૬.૮૩ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી ત્રણ શખ્શોની ધરપકડ કરી હતી .

Body:શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું . આ સમયે વેણપુર ગામની સીમમાંથી પસાર થતી ટ્રકને અટકાવી તલાસી લીધી હતી જેમાંથી વિદેશી દારૂની પેટી નંગ-૧૫૮ કુલ બોટલ-૧૮૯૬ કીં.રૂ.૮૧૬૦૦૦/- નો જથ્થો મળી આવતા વાહન ચાલક હિમ્મતસિંહ અભયસિંહ ચુડાવત અને દિલીપ ઉદયલાલ જાટ ની ધરપકડ કરી ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ.૧૫૧૮૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી .

આ ઉપરાંત અન્ય એક જલાઉ લાકડા ભરી પસાર થતી ટ્રકમાં તલાસી લેતા ગુપ્ત ખાનું બનાવી સંતાડેલ વિદેશી દારૂ અને બિયર બોટલ-ટીન નંગ-૨૭૭૨ કીં.રૂ.૭૯૫૬૦૦/- જથ્થો જપ્ત કરી સતનારાયણ મેનોરિયા ની ધરપકડ કરી ટ્રકની કીં.૭૦૦૦૦૦/- મળી કુલ રૂ.૧૪૯૫૬૦૦/- નો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસને ચકમો આપી ફરાર થનાર ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
બીજી બાજુ અણસોલ ગામની સીમમાંથી આઇસક્રિમ અને ફાલુદા વેચવા વપરાતા છોટા હાથી માં સંતાડીને લવાતો વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૦ કીં.રૂ.૭૨૦૦૦/- જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં મુકેશ ધનરાજ જાટ ની ધરપકડ કરી છોટા હાથી અને મોબાઈલ મળી કુલ રૂ.૨૭૩,૦૦૦/- નો જથ્થો જપ્ત કર્યો હતો.
આ તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.