ETV Bharat / state

બાયડ પેટાચૂંટણી: ચૂંટણી પૂર્વે ભાજપને ફટકો, 150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

બાયડ: સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ આગામી 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. આ ચૂંટણીને લઈ હાલ ખાલી પડેલી વિધાનસભાની બેઠકોમાં રાજકીય માહોલ ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે. ચૂંટણી સમયે પક્ષાંતરની પ્રક્રિયામાં વેગ આવતો હોય છે, ત્યારે દશેરાના પર્વે જ ભાજપમાં મોટું ગાબડું પડ્યું હોય તેમ ભાજપના 150થી પણ વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.

latest gujarat congress news
author img

By

Published : Oct 8, 2019, 5:08 PM IST

વિજયાદશમીના પર્વ નિમિતે કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલના કાર્યાલયનો પ્રારંભ થયો છે. શક્તિ પ્રદર્શન સમા આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અને જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કરતા 150થી વધુ ભાજપના કાર્યકરોને તોડવામાં સફળ રહેલી કોંગ્રેસે વિધિવત પાર્ટીમાં પ્રવેશ આપ્યો હતો. કોંગ્રેસે જાણે હિસાબ સરભર કરી લીધો હોય, તેમ કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપમાં ગાબડું પાડતા ઉત્સાહિત બન્યા હતા.

150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Intro:બાયડ વિધાનસભા પુર્વે ભાજપ થી નારાજ ૧૫૦ થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

માલપુર – અરવલ્લી
વિજયાદશમી પર્વના દિવસે કોંગ્રેસના ઉમેદવાર જશુ ભાઈ પટેલના કાર્યાલય નો પ્રારંભ કર્યો હતો . શક્તિ પ્રદર્શન સમા આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અને જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કરતા ૧૫૦ થી વધુ ભાજપ ના કાર્યકરો ને તોડી કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો હતો . કોંગ્રેસે જાણે હિસાબ સરભર કરી લીધો હોય તેમ કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપમાં ગાબડું પાડતા ઉત્સાહિત બન્યા હતા

Body:અત્રે ઉલ્લેખનીય છે કે બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે જેનું કારણ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે અને અલ્પેશ ઠાકોરના નજીકના ગણાય છે.

વિજયુઅલ- સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.