ETV Bharat / state

આ છોકરી ધરાવે છે વિશ્વમાં સૌથી લાંબા વાળ, ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ

અરવલ્લીઃ વર્ષ 2018માં મોડાસાની નીલાશી પટેલને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સએ 170 સે.મી. લાંબા વાળ ધરાવવા માટેનો એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2019માં તેના વાળ લાંબા થઈને 190 સેન્ટીમીટર થતા તેની ફરીથી વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

author img

By

Published : Jan 15, 2020, 10:55 PM IST

etv
મોડાસાની નિલાશી ધરાવે છે વિશ્વમાં સૌથી લાંબા વાળ

2018માં વિશ્વમાં સૌથી લાંબા વાળ માટે નીલાશીને ઇટાલીના રોમ ખાતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જજના હસ્તે એવોર્ડથી નવાજવામાં આવી હતી. મોંગોલિયા TV સ્પર્ધા માટે તેને તેની માતા પિતા સાથે ભાગ લેવા બોલાવી હતી.

મોડાસાની નિલાશી ધરાવે છે વિશ્વમાં સૌથી લાંબા વાળ

આ વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી તેના વાળની વીડિયો રેકોર્ડિંગ મંગાવવામાં આવી હતી. જે મોકલતા તેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્લ્ડ રેકોર્ડમાં 190 સેન્ટીમીટર લાંબા વાળ માટે સ્થાન પ્રાપ્ત કરનાર નીલાશી પટેલે જણાવ્યું હતું કે, તે દરરોજ અડધા કલાક વાળ પાછળ માવજાત માટે ફાળવે છે અને કોઈપણ જાતનું વિશેષ તેલ કે શેમ્પુનો ઉપયોગ કરતી નથી. માથાના વાળ વધારવા માટે તેની માતા કામિનીબેન પટેલ અને પિતા બ્રિજેશભાઈ પટેલ સતત પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.

Intro:મોડાસાની નિલાશીને મળ્યો વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવાનો ખિતાબ

મોડાસા અરવલ્લી

વર્ષ 2018 માં મોડાસાની નીલાંશી પટેલ ને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ એ 170 .સે.મી લાંબા વાળ ધરાવવા માટે એવોર્ડ આપયો હતો. વર્ષ 2019માં તેના વાળ લાંબા થઈ 190 સેન્ટીમીટર થતા તેની ફરીથી વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજર તરીકે નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Body:2018માં વિશ્વમાં સૌથી લાંબા વાળ માટે નીલાંશી ને ઇટાલીના રોમ ખાતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના જજ ના હસ્તે એવોર્ડ થી નવાજવામાં આવી હતી . મોંગોલિયા ટીવી સ્પર્ધા માટે તેને તેની માતા પિતા સાથે ભાગ લેવા બોલાવી હતી

આ વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી તેના વાળની વિડિયો રેકોર્ડિંગ મંગાવવામાં આવી હતી જે મોકલતા તેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો . વર્લ્ડ રેકોર્ડમાં ૧૯૦ સેન્ટીમીટર લાંબા વાળ માટે સ્થાન પ્રાપ્ત કરનાર નીલાંશી પટેલે જણાવ્યું હતું કે તે દરરોજ અડધા કલાક વાળ પાછળ માવજાત માટે ફાળવે છે અને કોઈપણ જાતનું વિશેષ તેલ કે શેમ્પુનો ઉપયોગ કરતી નથી . માથાના વાળ વધારવા માટે તેની માતા કામિનીબેન પટેલ અને પિતા બ્રિજેશભાઈ પટેલ સતત પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે .

Conclusion:નીલાંશી પટેલ ટેબલ ટેનિસમાં મોડાસા અને રાજ્યનું નેશનલ લેવલ પ્રતિનિઘીત્વ કરી ચુકી છે સાથે જ સ્કેટિંગ ,સ્વિમિંગ, ચેસ અને વાજિંત્રો પણ વગાડી જાણે છે .

બાઈટ કામિની બેન નિલાંશી ની માતા

બાઈટ નિલાંશી. એવોર્ડ વિજેતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.