મળતી માહિતી અનુસાર, ભિલોડાના ભાણમેર ગામે એસ.ટી ખાતામાં નોકરી કરતાં અરવિંદ બાબુભાઇ બરંડાએ રવિવારે સાંજે નજીકમાં રહેતા અને ખેતમજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા નાના ભાઈ શૈલેષભાઇ સાથે ‘થ્રી ફેઝ’ વીજળી બાબતે ઝઘડો થયો હતો. જેમાં અરવિંદભાઇએ ઉશ્કેરાઇ હાથમાં રહેલી લાકડીના ઘા ઝીંકતા શૈલેષભાઈને ગંભીર રીતે ઘવાયા હતા. ઇજાગ્રસ્તને શૈલેષભાઇને તાત્કાલીક ખાનગી વાહન મારફતે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન શૈલેષભાઈનું મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ માર્ટમ મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જેમાં ફરાર આરોપીને અંબાજી બસ ડેપોમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
અરવલ્લીમાં ઇલેક્ટ્રીક વીજળી બાબતે મોટા ભાઇએ નાના ભાઇને ઉતાર્યો મોતને ઘાટ - crime news
અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામે રહેતા આદિવાસી પરિવારમાં ફેજ લાઈન બંધ હોવાથી મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચે બોલાચાલી થઇ હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં મોટા ભાઇએ નાના ભાઇ પર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં નાનાભાઇને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસે મૃતદેહ પોસ્ટ માર્ટમ માટે મોકલીને ફરાર આરોપીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર, ભિલોડાના ભાણમેર ગામે એસ.ટી ખાતામાં નોકરી કરતાં અરવિંદ બાબુભાઇ બરંડાએ રવિવારે સાંજે નજીકમાં રહેતા અને ખેતમજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા નાના ભાઈ શૈલેષભાઇ સાથે ‘થ્રી ફેઝ’ વીજળી બાબતે ઝઘડો થયો હતો. જેમાં અરવિંદભાઇએ ઉશ્કેરાઇ હાથમાં રહેલી લાકડીના ઘા ઝીંકતા શૈલેષભાઈને ગંભીર રીતે ઘવાયા હતા. ઇજાગ્રસ્તને શૈલેષભાઇને તાત્કાલીક ખાનગી વાહન મારફતે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન શૈલેષભાઈનું મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ માર્ટમ મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જેમાં ફરાર આરોપીને અંબાજી બસ ડેપોમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
ભિલોડા – અરવલ્લી
ભિલોડા તાલુકાના ભાણમેર ગામે રહેતા આદિવાસી પરિવારમાંથ્રી ફેજ લાઈન બંધ હોવાથી મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચે બોલાચાલી થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. મોટા ભાઇ નાના ભાઇ પર લાકડી વડે પ્રાણ ઘાતક હુમલો કરતા ગંભીર ઈજાગ્રસ્ત નાના ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી હતી .
Body:બનાવની વિગત મળતી માહિતી અનુસાર ભિલોડાના ભાણમેર ગામે એસટી ખાતામાં નોકરી કરતા અરવિંદ બાબુભાઇ બરંડાએ રવિવારે સાંજે નજીકમાં રહેતા અને ખેતમજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા નાના ભાઈ શૈલેષભાઇ સાથે ‘થ્રી ફેઝ’ વિજળી બાબતે ઝઘડો કર્યો હતો . થોડીવારમાં અરવિંદભાઇએ ઉશેકેરાઇ જઇ હાથમાં રહેલી લાકડીના ઘા શૈલેષભાઈને ઝીંકતા ગંભીર રીતે ઘવાયા હતા. ઇજાગ્રહસ્તને તાતકાલીક ખાનગી વાહન મારફતે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા જોકે સારવાર દરમિયાન શૈલેષ ભાઈનું મોત નિપજ્યુ હતું.
ભિલોડા પોલીસે મૃતક યુવકના મૃતદેહને પીએમ માટેની કાર્યવાહી હાથધરી હતી અને ફરાર આરોપીને અંબાજી બસ ડેપો માંથી ઝડપી લીધો હતો.
ફોટો – સ્પોટ Conclusion: