ETV Bharat / state

ખંભીસરના વરઘોડામાં થયેલા ઘર્ષણ મામલે DYSP સામે ગુન્હો નોંધવા માંગ - DYSP સામે ગુન્હો નોંધવા માંગ

મોડાસાઃ તાલુકાના ખંભીસર ગામમાં અનુસુચીત જાતિના વરધોડા મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હાજરી પુરાવા પહોંચેલા હસમુખ સક્સેનાએ DYSP ફાલ્ગુનીબેન પટેલ, મહિલા PSI ચાવડા અને કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ અને મારી નાખવાનો પ્રયત્ન કરાતા તેની અંતર્ગત સંવિધાન મુજબ ગુન્હો નોંધવાની માંગ કરી હતી.

વરઘોડો ઘર્ષણ મામલો
author img

By

Published : Aug 6, 2019, 10:19 AM IST

આ અંગે હસમુખ સક્સેનાએ અનુસૂચિત અયોગ્ય દિલ્હી, ગુજરાત હાઈકોર્ટ, રાજ્યપાલ,મુખ્યપ્રધાન,ગૃહ પ્રધાન, રાજ્ય પોલીસવડા,જિલ્લા પોલીસવડા અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લેખિત જાણ કરી હોવાનું જણાવ્યુ હતુ. વઘુમાં જણાવ્યુ કહ્યુ કે, ફરિયાદ નહિ નોંધવામાં આવે તો અરવલ્લી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ખંભીસર વરઘોડો ઘર્ષણ મામલે DYSP સામે ગુન્હો નોંધવા માંગ ,etv bharat

નોંધનીય છે કે, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનુ.જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના સહીત 4 શખ્શો અને 300ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. હસમુખ સક્સેના હોસ્પિટલમાં સારવાર લીધા પછી આત્મસમર્પણ કરતા થોડા દિવસ જેલમાં રહ્યા પછી જામીન પર છુટ્યા હાત.

Intro:ખંભીસર વરઘોડો ઘર્ષણ મામલે હાજર થયેલ હસમુખ સક્સેનાએ DYSP સામે ગુન્હો નોંધવા માંગ કરી

મોડાસા- અરવલ્લી

મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુસુચીત જાતિના વરધોડા મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હાજરી પુરાવા પહોંચેલા હસમુખ સક્સેનાએ ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલ, મહિલા પીએસઆઈ ચાવડા અને કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ અને મારી નાખવાનો પ્રયત્ન કરાતા તેની અંતર્ગત સંવિધાન મુજબ ગુન્હો નોંધવાની માંગ કરી હતી.

Body:તેમણે આ અંગે અનુસૂચિત અયોગ્ય દિલ્હી, ગુજરાત હાઈકોર્ટ, રાજ્યપાલ,મુખ્યમંત્રી,ગૃહ મંત્રી, રાજ્ય પોલીસવડા,જિલ્લા પોલીસવડા અને મોડાસા રૂરલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લેખિત જાણ કરી હોવાનું જણાવી ફરિયાદ નહિ નોંધવામાં આવે તો અરવલ્લી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

નોંધનીય છે કે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનુ.જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના સહીત ૪ શખ્શો અને ૩૦૦ ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. હસમુખ સક્સેના હોસ્પિટલમાં સારવાર લીધા પછી આત્મસમર્પણ કરતા થોડા દિવસ જેલમાં રહ્યા પછી જામીન પર છુટકારો થયો હતો

બાઇટ – હસમુખ સક્સેના અનુ.જાતિ સમાજ અગ્રણી Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.