ETV Bharat / state

‘બાળ મજૂરી નાબૂદી’ની તૈયારીમાં પણ બાળકોનું જ શોષણ, જુઓ વીડિયો

અરવલ્લીઃ વિશ્વ બાળ મજૂરી નાબૂદીના ઉજવણીઓ ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ તંત્રની નાક નીચે જ બાળ મજૂરો કામ કરી રહ્યા છે. જેના પરથી લાગી રહ્યું છે કે, સરકારી બાબુઓને ફકત તાયફા કરવામાં જ રસ છે અને કામગીરી માત્ર કાગળ પર છે.

Child labou
author img

By

Published : Jun 13, 2019, 10:36 AM IST

અરવલ્લી જિલ્લામાં વિશ્વ બાળ નાબૂદી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જો કે જમીન પર હકીકત કંઇક જુદી છે. ફકત બાળ મજુરી નાબુદીના કાર્યક્રમો કરી અધિકારીઓ સરકારને અને લોકોને બતાવી રહ્યા છે કે, હવે બાળ મજુરી નાબુદ થઇ ગઇ છે. રોડ રસ્તાઓના કામમાં મોટી સંખ્યામાં બાળકો કામ કરી રહ્યા છે, જે તંત્રને દેખાતું જ નથી.

‘બાળ મજૂરી નાબૂદી’ની તૈયારીમાં પણ બાળકોનું જ શોષણ

અરવલ્લી જિલ્લાના સાયરાથી વણિયાદ સુધીના જે રોડનું કામ થઇ રહ્યું છે. જેમાં કામદારોમાં બાળકો પણ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો ઓછા પૈસા આપવાની લ્હાયમાં બાળ મજૂરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મીડિયાનો કેમેરો બાળ મજૂરી પર ફેરવાયો ત્યારે તુરંત જ તમામ બાળકોને ત્યાંથી અન્યત્ર ખસેડી દેવાયા હતા. ગણતરીની મીનિટોમાં તમામ બાળકો ડુંગર વિસ્તારમાંથી દોડીને ભગાડી દેવાયા હતા. બાળકો આટલી ગરમીમાં પિસાઈ રહ્યા છે. બાળકો પાસે મજૂરી કરાવતા કોન્ટ્રાક્ટરો તેમજ જે તે એજન્સી વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરાશે તે એક પ્રશ્ન છે.

અરવલ્લીમાં બાળ મજૂરી નાબૂદીના ઉજવણીઓ વચ્ચે બાળ માજુરૂનું શોષણ

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં વિશ્વ બાળ મજૂરી નાબૂદીના ઉજવણીઓ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ તંત્રની નાક નીચે જ બાળ  મજૂરો કામ કરી રહ્યા છે જેના પરથી લાગી રહ્યું છે કે સરકારી બાબુઓને ફકત તાયફા કરવામાંજ રસ જ છે અને કામગીરી માત્ર કાગળ પર છે .

અરવલ્લી જિલ્લામાં વિશ્વ બાળ નાબૂદી દિવસની અરવલ્લી જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી તો કરવામાં આવી, જો કે જમીન પર હકીકત કંઇક જુદી છે . ફકત  બાળ મજુરી નાબુદીના કાર્યક્રમો કરી  અધિકારીઓ સરકારને અને લોકોને બતાવી રહ્યા છે કે હવે બાળ મજુરી નાબુદ થઇ ગઇ છે. રોડ રસ્તાઓના કામમાં મોટી સંખ્યામાં બાળકો કામ કરી રહ્યા છે, જે તંત્રને દેખાતું જ નથી.

અરવલ્લી જિલ્લાના સાયરાથી વણિયાદ સુધીના જે રોડનું કામ થઇ રહ્યું છે જેમાં  કામદારોમાં બાળકો પણ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો ઓછા પૈસા આપવાની લ્હાયમાં બાળ મજૂરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.  જ્યારે મીડિયાને કેમેરો બાળ મજૂરી પર ફેરવાયો ત્યારે તુરંત જ તમામ બાળકોને ત્યાંથી અન્યત્ર ખસેડી દેવાયા હતા. ગણતરીની મીનિટોમાં તમામ બાળકો ડુંગર વિસ્તારમાંથી દોડીને ભગાડી દેવાયા હતા. બાળકો આટલી ગરમીમાં પિસાઈ રહ્યા છે.ત્યારે બાળકો પાસે મજૂરી કરાવતા કોન્ટ્રાક્ટરો તેમજ જે તે એજન્સી વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરાશે તે એક પ્રશ્ન છે.

કામ કરતા બાળ મજૂર પર બ્લર જરૂર કરવું

વિઝયુઅલ – સ્પોટ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.