ઝારખંડ ના રાંચીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી યોગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે અરવલ્લીમાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવા કે.એન શાહ હાઈસ્કૂલ પરિસરમાં વહેલી સવારે 6 વાગ્યાથી જ તમામ મહેમાનો પહોચ્યા હતા.
વિશ્વ યોગ દિવસની અરવલ્લીમાં ઉજવણી,નગરજનો અને બાળકો ઉપસ્થિતિ - yog divas
અરવલ્લીઃજિલ્લાની તમામ શાળાઓ તેમજ કોલેજોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કે.એન શાહ હાઈસ્કૂલમાં કરવામાં આવિ હતિ.
અરવલ્લી જિલ્લામાં યોગ દિવસ ઉજવાયો
ઝારખંડ ના રાંચીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી યોગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે અરવલ્લીમાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવા કે.એન શાહ હાઈસ્કૂલ પરિસરમાં વહેલી સવારે 6 વાગ્યાથી જ તમામ મહેમાનો પહોચ્યા હતા.
Intro:અરવલ્લી જિલ્લામાં યોગ દિવસ ઉજવાયો
મોડાસા અરવલ્લી
સમગ્ર અરવલ્લી જિલ્લાની શાળાઓ તેમજ કોલેજોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નગરની કે.એન શાહ હાઈસ્કૂલમાં ઉજવામાં આવ્યો હતી.
Body:હાઈસ્કૂલ પરિસરમાં વહેલી સવારે 6 વાગે તમામ મહેમાનો અને શાળાના બાળકો હારબંધ ગોઠવાઈ ગયા હતા. ઝારખંડ ના રાંચીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી યોગા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
ઉપસ્થિતિ સૌ લગભગ 30 મિનિટ સુધી યોગા એકસપર્ટ ના માર્ગદર્શનથી વિવિધ પ્રકારના યોગાસન કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ના ચેરમેન લક્ષમણભાઈ પટણી ,જિલ્લા કલેકટર એમ.નાગરાજન જિલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટિલ, ડી.ડી.ઓ હર્ષિત ગોસાવી
મોડાસા પાલિકા ચીફ ઓફિસર પ્રણવ પારેખ, પાલિકા પ્રમુખ શુભાષભાઈ શાહ તેમજ મોટી સખ્યાં મા નગરજનો અને બાળકો ઉપસ્થિતિ રહ્યા હતા.
બાઈટ લક્ષમણભાઈ પટણી અધ્યક્ષ ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Conclusion: