ETV Bharat / state

પોલીસથી બચવા બુટલેગરે દારૂ ભરેલી કાર પુરઝડપે હંકારતા રિક્ષાને ટક્કર મારી - arl

અરવલ્લીઃશામળાજી સીવીલ સર્કલ પાસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી ઇનોવા કાર અટકાવતા ઇનોવાના ચાલકે પોલીસ પકડથી બચવા પુરઝડપે હંકારી મુકી હતી. તો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરાતા ગભરાયેલા બુટલેગરે ઇનોવાને રોંગની સાઈડ રહેલી પેસેન્જર રિક્ષાને અડફેટે લેતા ૪ મુસાફરોના ઈજાઓ પહોંચી હતી.

gggg
author img

By

Published : Jun 18, 2019, 11:53 PM IST

રાજસ્‍થાન રાજયમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજયમાં દારૂની હેરાફેરી ન થાય તે હેતુથી રાજસ્‍થાન રાજય તરફથી આવતા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પોલીસને થાપ આપવા બુટલેગરે દારૂ ભરેલ કાર પુરઝડપે હંકારતા રિક્ષાને ટક્કર મારી

ત્યારે શામળાજીના PSI કે.વાય.વ્યાસ તથા તેમની ટીમે પોલીસે ઇનોવા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. તો વધુ તપાસ કરતા કારની માંથી વચ્ચેની તથા પાછળની સીટમાં ગેરકાયદેસર તથા વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની 300 જેટલી બોટલો તેની કિંંમત 90,000 મળી આવ્યો હતો. આ સાથે પોલીસે 500 રૂપિયાનો 1 મોબાઇલ ફોન તથા.3,00,00 કિંમતની ઇનોવા ગાડી એમ કુલ રૂ. 30,90,500નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી કિશનલાલ છગનલાલ તૈલી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

શામળાજી – અરવલ્લી

રાજસ્‍થાન રાજયમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજય માં દારૂની હેરાફેરી ન થાય તે માટે  રાજસ્‍થાન રાજય તરફથી આવતા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે . શામળાજી પી.એસ.આઇ કે.વાય.વ્યાસ તથા તેમની ટીમે શામળાજી સીવીલ સર્કલ પાસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી ઇનોવા કાર અટકાવતા ઇનોવાના ચાલકે પોલીસ પકડથી બચવા પુરઝડપે હંકારી મુકી હતી.  પોલીસે ફિલ્મી ઢબે પીછો કરાતા ગભરાયેલા બુટલેગરે ઇનોવા રોંગ સાઈડ હંકારી પેસેન્જર રિક્ષાને અડફેટે લેતા ૪ મુસાફરોના શરીરે ઈજાઓ પહોંચી હતી. જેમને શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  શામળાજી પોલીસે ઇનોવા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ કારની તલાશી લેતા તેમાંથી  વચ્ચેની તથા પાછળની સીટમાં ગેરકાયદેશર વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩૦૦ કિ.રૂ.૯૦,૦૦/- મળી આવ્યો હતો. પોલીસે મોબાઇલ ફોન નંગ ૧ કિ.રૂ. ૫૦૦/- તથા ઇનોવા ગાડીનો નંબર RJ.27.TA.3078 ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- નો મળી કૂલ કિ.રૂ. ૩,૯૦,૫૦૦/- ના મુદ્દામાલ કબ્જે લઇ આરોપી કિશનલાલ છગનલાલ તૈલી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

ફોટો- સ્પોટ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.