ETV Bharat / state

તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતોને સહાય આપવામાં આવશે: નીતિન પટેલ - nitin patel news today

અરવલ્લી: તીડના આતંકને કારણે હાલ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યના અને જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા તીડનો નાશ કરવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે અને રાજ્ય સરકાર ખેડૂતોની નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય ચૂકવશે.

nitin patel
nitin patel
author img

By

Published : Dec 27, 2019, 3:52 PM IST

સાબરકાંઠા અને બનાસકાંઠામાં હાલ તીડના ઉપદ્રવના કારણે ખેડૂતોના ઉભા પાક નાશ પામ્યા છે. જેના કારણે ધરતીના તાતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બંને જિલ્લાઓમાં તીડના ત્રાસના કારણે ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ સહાયની અરજ કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોડાસામાં પત્રકારો સાથે વાતચીત કરતા સરકાર ખેડૂતોને સહાય આપશે તેવું જણાવ્યું હતું.

તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતોને સહાય આપવામાં આવશે: નીતિન પટેલ

Intro:તીડ પ્રભાવિત વિસ્તારનાખેડૂતોને સહાય આપવામાં આવશે: નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ

મોડાસા અરવલ્લી

સાબરકાંઠા અને બનાસકાંઠામાં હાલ તીડના ઉપદ્રવના કારણે ખેડૂતો ના ઉભા પાક નાશ પામ્યા છે જેના કારણે ધરતીના તાતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બંને જિલ્લાઓમાં તીડ નાં ત્રાસ ના કારણે ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ સહાય ની અરજ કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ એ મોડાસામાં પત્રકારો સાથે વાતચીત કરતા સરકાર ખેડૂતોને સહાય આપશે તેવું જણાવ્યું હતું.

Body:નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ એ જણાવ્યું હતું કે રાજ્યના અને જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્રારા તીડ નો નાશ કરવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે અને રાજ્ય સરકાર ખેડૂતોની નુકશાની નો સર્વે કરી યોગ્ય સહાય ચૂકવશે .

બાઇટ નીતિન પટેલ નાયબ મુખ્ય પ્રધાન ગુજરાત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.