ETV Bharat / state

હજારો મહિલાઓને માતૃત્વની અમૂલ્ય સોગાત આપનાર ડૉ. નયના પટેલ સાથે ખાસ વાતચીત

author img

By

Published : Mar 7, 2020, 11:22 PM IST

Updated : Mar 7, 2020, 11:52 PM IST

આણંદ જિલ્લાના વિશ્વ વિખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડૉ. નયનાબેન પટેલ સાથે થયેલ વિશેષ મુલાકાતમાં વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ આપતા ડૉ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં મહિલાઓ તમામ રીતે સક્ષમ છે. બસ તેમણે પોતામાં રહેલી ખૂબીઓને ઓળખી, તે દિશામાં આગળ વધવા માટે તૈયાર થવાની જરૂર છે.

Special Negotiation with Dr. Nayana Patel, Who Gives gift of Motherhood to Thousands of Women
હજારો મહિલાઓને માતૃત્વની અમૂલ્ય સોગાત આપનાર ડૉ. નયના પટેલ સાથે ખાસ વાતચીત

આણંદઃ મનુષ્ય એક ઈચ્છાવાંછુંક પ્રાણી છે. કહેવાય છે કે, જે સામાન્ય રીતે મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત હોતો નથી. જ્યારે બાળ અવસ્થામાં હોય ત્યારની જરૂરિયાત મુજબ તેની આકાંશાઓ હોય છે. જેમાં ક્રમશઃ ઉંમર સાથે બદલાવ આવતો હોય છે. દરેક દંપતિની લગ્ન પછી સંતાન સુખની પ્રાપ્તિ માટેની ઈચ્છા સામાન્ય રીતે હોય છે, ત્યારે ઘણા દંપતીને સંતાન પ્રાપ્તિ માટે થોડી અક્ષમતા હોવાથી અથવા તો અન્ય કારણોવશ સમસ્યાઓ સર્જાતી હોય છે, તો તેના સમાધાનરૂપ આરોગ્યક્ષેત્રે દિન-પ્રતિદિન અવનવા સંશોધન થતા હોય છે. વંધ્યત્વ દૂર કરવામાં હજારો દંપતિને મદદ કરનાર વ્યક્તિ ડૉ નયનાબેન પટેલ સાથે etv bharatએ મહિલા દિવસે ખાસ મુલાકાત કરી હતી.

સમાજમાં સરોગેષી અંગે જાગૃતતા લાવવા માટે તેમણે જણાવ્યું હતું કે, સંતાન પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિને સમાન અધિકાર છે. દંપતિને સંતાન પ્રાપ્તિમાં આવતા અવરોધો માટે સામાન્ય રીતે મહિલાઓને દોષ આપવામાં આવતો હોય છે, જે યોગ્ય નથી સંશોધનો અનુસાર ઘણા કિસ્સામાં પુરૂષોમાં ઉણપ હોવાના કારણે પણ સમસ્યા સર્જાય છે, તબીબી ક્ષેત્રે અનેક સંશોધનો થયા છે. યોગ્ય નિદાન કરાવી જરૂરી સારવાર મેળવી શકાય છે. ઘણા કિસ્સામાં કોઈ વિકલ્પ ન રહેતા સરોગેષી થકી પણ સંતાન સુખ પ્રાપ્ત કરી શકાય છે. હવે સરકાર પણ મહત્વપૂર્ણ નિર્ણયો લઈને આવનાર સમયમાં યોગ્ય બિલ બનાવી સંતાન પ્રાપ્તિ માટે નવા વિકલ્પ તરીકે સરોગેષીને જાહેર કરશે તેમ તેમને આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Last Updated : Mar 7, 2020, 11:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.