ETV Bharat / state

અમૂલ દૂધની ખરીદ કિંમતમાં થયો વધારો, જાણો શું છે વધારાના કારણો - milk

આણંદ: છેલ્લા બે મહિનામાં પડેલી ગરમીને કારણે અને ઘાસચારાના ભાવમાં આવેલા જંગી વધારાને કારણે આણંદ ખેડા અને મહીસાગર જીલ્લાના દૂધની આવકમાં ઘણો મોટો ઘટાડો થયો હતો અને ભાવમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે.

અમૂલ દૂધની ખરીદ કિંમતમાં થયો વધારો
author img

By

Published : Jul 9, 2019, 2:15 PM IST

અગાઉ પ્રતિ દિવસના અમુલ ડેરીમાં ત્રણ જીલ્લાઓમાંથી કુલ 30 લાખ લીટર દૂધ આવતું હતું. જેની જગ્યાએ હાલમાં આ દૂધની આવક પ્રતિ દિવસ માત્ર 21 લાખ લીટર પર આવી પહોંચી છે. જેના કારણે પશુપાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા મહીને અમુલ દ્વારા પશુપાલકોની દૂધ ઉત્પાદનની સ્થિતિનો તાગ મેળવી ત્રણ વખત ક્રમશઃ 10 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. છતાં પણ સતત લીલા ઘાસચારાની તંગી તથા કેટલફીડના ભાવમાં થતા વધારાના કારણે પશુપાલકો દ્વારા દુધના ભાવમાં વધારાની અવાર નવાર રજુઆતો અમુલ ડેરીમાં કરવામાં આવતી હોવાથી આજે અમુલ ડેરીના ચેરમેન દ્વારા દુધના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અમૂલ દૂધની ખરીદ કિંમતમાં થયો વધારો

અમૂલ ડેરી અત્યાર સુધી ગાયના દૂધના પ્રતિ કિલોફેટે 640 રૂપિયા અને ભેંસના દૂધમાં 660 રૂપિયા પશુપાલકોને ચુકવતી હતી. જે હવેથી ક્રમશઃ 660 ગાયના દૂધના તથા 690 રૂપિયા પ્રતિ કિલોફેટે પશુપાલકોને ચુકાવશે એટલે કે ગાયના દૂધમાં 20રૂપિયાનો કિલોફેટે વધારો કરવામાં આવ્યો જ્યારે ભેંસના દૂધમાં 30 રૂપિયાનો પ્રતિ કિલોફેટે વધારો કરવામાં આવ્યો છે.

અમૂલ ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને કારણે પ્રતિ માસ અમુલ ડેરી પર 11 કરોડ 82 લાખનું ભારણ થશે જે વાર્ષિક 106 કરોડ 41 લાખને આંબી જશે.

લોકેશન.  આણંદ
તારીખ.   08/07/2019

ટાઇટલ...   
"અમૂલ ડેરી એ પશુપાલકો ના હિત માં લીધો નિર્ણય"

"અમૂલ દૂધ ની ખરીદ કિંમત માં કર્યો વધારો જાણો સુ છે વધારા ના કારણો...."

"પશુપાલકો માં ઉત્સવ અમૂલ આપી ચોમાસામાં ભેટ"

વીઓ :છેલ્લા બે મહિનામાં પડેલ ગરમીને કારણે અને ઘાસચારા ના ભાવ માં આવેલ જંગી વધારાને કારણે આણંદ ખેડા અને મહીસાગર જીલ્લામાં દુધની અમુલ ડેરીમાં આવકમાં ઘણો મોટો ઘટાડો થયો હતો. 

અગાવ પ્રતિ દિવશે અમુલ ડેરીમાં ત્રણ જીલ્લાઓ માંથી કુલ ૩૦ લાખ લીટર દૂધ આવતું હતું તેની જગ્યાએ હાલ માં  આ દૂધ ની આવક પ્રતિ દિવસ માત્ર ૨૧ લાખ લીટર પર આવી પહોચી છે જેને કારણે પશુપાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, ગયા મહીને અમુલ ધ્વરા પશુપાલકોની દૂધ ઉત્પાદનની સ્થિતિનો તાગ મેળવી ત્રણ વખત ક્રમશઃ ૧૦, ૧૦ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો છતાં પણ સતત લીલા ઘાસચારા ની તંગી તથા કેટલફીડ ના ભાવમાં થતા વધારા ના કારણે પશુપાલકો ધ્વરા દુધના ભાવમાં વધારાની અવાર નવાર રજુઆતો અમુલ ડેરીમાં કરવામાં આવતી હોવાથી આજે અમુલ ડેરીના ચેરમેન ધ્વરા દુધના ભાવમાં ૩૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે 

અમૂલ ડેરી અત્યાર સુધી ગાયના દૂધ ના પ્રતિ કિલોફેટે 640 રૂપિયા અને ભેંશ ના દૂધમાં 660 રૂપિયા પશુપાલકો ને ચુકવતી હતી જે હવેથી ક્રમશઃ 660 ગાયના દૂધના તથા 690 રૂપિયા પ્રતિ કિલોફેટે પશુપાલકો ને ચુકાવસે એટલેકે ગાયના દૂધમાં 20રૂપિયા નો કિલોફેટે વધારો કરવામાં આવ્યો જ્યારે ભેંશ ના દૂધ માં 30 રૂપિયા નો પ્રતિ કિલોફેટે વધારો કરવામાં આવ્યો,

 અમૂલ ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને કારણે પ્રતિ માસ અમુલ ડેરી પર ૧૧ કરોડ ૮૨ લાખનું ભારણ થશે જે વાર્ષિક ૧૦૬ કરોડ ૪૧ લાખને આંબી જશે.

બાઈટ :રામસિંહ પરમાર :ચેરમેન અમુલ ડેરી આણંદ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.