ETV Bharat / state

આણંદની 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

author img

By

Published : Mar 17, 2021, 9:19 PM IST

આણંદ જિલ્લામાં 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે પ્રમુખ-ઉપપ્રમુખ કારોબારી ચેરમેન, દંડક પક્ષના નેતાના નામોની યાદી જાહેર કરવામાં આવી છે.

આણંદમાં ભાજપે સત્તા હસ્તગત કરી
આણંદમાં ભાજપે સત્તા હસ્તગત કરી
  • આણંદમાં ભાજપે સત્તા હસ્તગત કરી
  • સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી
  • પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતની વરણી કરવામાં આવી

આણંદ: જિલ્લાની હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો સમગ્ર રાજ્યમાં લહેરાયો હતો, ત્યારે આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા ભાજપની સંગઠનની ટીમ અને કાર્યકરોએ કરેલા આયોજનબદ્ધ કામગીરી અને પક્ષના મતદારયાદી પર કરવામાં આવેલા માઈક્રો મેનેજમેન્ટના ફળસ્વરુપે આણંદ જિલ્લામાં તમામ 6 નગરપાલિકા, 6 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા હસ્તગત કરી હતી. જેમાં હવે સત્તાના સૂત્રો કોને સોંપવા તે અંગે પ્રદેશ કક્ષાએ મંત્રણા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં આણંદ જિલ્લા પંચાયત તથા જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતની વરણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કડોદરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

પ્રમુખ-ઉપપ્રમુખ કારોબારી ચેરમેન, દંડક પક્ષના નેતાના નામોની યાદી જાહેર

આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, ઉપપ્રમુખ યોગેશભાઇ પટેલ, સાંસદ મિતેષભાઇ પટેલ, મહામંત્રી રમણભાઇ સોલંકી સહિત અગ્રણીઓ દ્વારા ચૂંટાયેલા સભ્યોની બેઠક અંગે નિર્ણય કરાયો હતો. જેમાં ભાજપના તમામ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ કરી હતી. જેના અંતે આણંદ જિલ્લામાં 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે પ્રમુખ-ઉપપ્રમુખ કારોબારી ચેરમેન, દંડક પક્ષના નેતાના નામોની યાદી જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મહેસાણામાં જિલ્લા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ

  • આણંદ જિલ્લા પંચાયત

પ્રમુખ: હંસાબેન રામસિંહ પરમાર-દહેવાણ

ઉપપ્રમુખ: સંજયભાઇ હસમુખભાઇ પટેલ-સારસા

કારોબારી ચેરમેન: પ્રદિપભાઇ જયંતીભાઇ પટેલ- મહેળાવ

પક્ષના નેતા: કિરણભાઇ દેવજીભાઇ પરમાર-ચીખોદરા

દંડક: રમેશભાઇ ફતેસંગ રાઠોડ-ડભોઉ

1) આણંદ તાલુકા પંચાયત

પ્રમુખ: અંજનાબેન બાલકૃષ્ણભાઇ પટેલ-સામરખા

ઉપપ્રમુખ: જશુભાઇ રાવજીભાઇ પરમાર-નાપાડવાંટા

કારોબારી ચેરમેન: સુરેશભાઇ ચંદુભાઇ ઠાકોર-જીટોડિયા

પક્ષના નેતા: હંસાબેન કમલેશસિંહ મહીડા-સારસા

દંડક: ભાવિનભાઇ શીવાભાઇ પટેલ-વાસદ

2)બોરસદ તાલુકા પંચાયત

પ્રમુખ: ધરમદેવસિંહ સંપતસિંહ ડાભી-ખેડાસા

ઉપપ્રમુખ: તરૂલતાબેન કમલેશભાઇ પટેલ-સીસ્વા

કારોબારી ચેરમેન: અરવિંદભાઇ રવાભાઇ ઠાકોર-કણભા

પક્ષના નેતા: સંજયભાઇ સોમાભાઇ રાજ વાસણા-બો

દંડક: રમેશભાઇ રામાભાઇ સોલંકી-દેદરડા

3)પેટલાદ તાલુકા પંચાયત

પ્રમુખ: અશોકભાઇ મગનભાઇ પટેલ-ખડાણા

ઉપપ્રમુખ: જયાબેન રમેશભાઇ સોલંકી-બાંધણી

કારોબારી ચેરમેન: જીગ્નેશભાઇ હરિપ્રસાદ પટેલ-ધર્મજ

પક્ષના નેતા: દિનેશભાઇ રવાભાઇ ઠાકોર-જોગણ

દંડક: અજયભાઇ હસમુખભાઇ ગઢવી-સુંદરા

4)ખંભાત તાલુકા પંચાયત

પ્રમુખ: હર્ષદભાઇ કનુભાઇ સિંધા-કલમસર

ઉપપ્રમુખ: ધર્મિષ્ઠાબેન મુકેશભાઇ પટેલ-બામણવા

કારોબારી ચેરમેન: કરૂણાબા ફતેસિંહ ચૌહાણ-ભીમતળાવ

પક્ષના નેતા: પ્રકાશભાઇ ઘનશ્યામભાઇ આચાર્ય-વડગામ

દંડક: રાજેશભાઇ દિનેશભાઇ પટેલ-કણઝટ

5)સોજીત્રા તાલુકા પંચાયત

પ્રમુખ: પાર્વતીબેન પ્રવિણભાઇ પરમાર-મલાતજ

ઉપપ્રમુખ: સતીષભાઇ ભીખાભાઇ સોલંકી-દેવાતજ

કારોબારી ચેરમેન: ઉમેશભાઇ વિનુભાઇ પટેલ-કાસોર

પક્ષના નેતા: ગીતાબેન શંભુભાઇ ઠાકોર-ડભોઉ

દંડક: ભરતભાઇ હરમાનભાઇ બારૈયા વિરોલ-સી

6) તારાપુર તાલુકા પંચાયત

પ્રમુખ: વિજયભાઇ પોપટભાઇ ભરવાડ-મોરજ

ઉપપ્રમુખ: જયશ્રીબેન ચંદ્રસિંહ રાઓલ-ઇન્દ્રણજ

કારોબારી ચેરમેન: વિદ્યાબેન બિપીનભાઇ પટેલ-તારાપુર

પક્ષના નેતા: મહેન્દ્રસિંગ અનુભા ગોહિલ-ખાખસર

દંડક: પ્રેમિલાબેન ગણપતભાઇ રાઠોડ-બુધેજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.