ETV Bharat / state

Etv Bharatના અહેવાલની અસર, બેફામ લૂંટ ચલાવતું PUC સેન્ટર કરાયું સીલ - એજન્ટને નોટિસ પાઠવવામાં આવી

આણંદ: જિલ્લામાં આવેલા સાંઈનાથ પી.યુ.સી સેન્ટર પર પ્રજાને ખુલ્લેઆમ લૂંટવામાં આવતું હતું. આ કૌભાંડની માહિતી Etv Bharat દ્વારા પ્રસારીત કરવામાં આવી હતી. જેના પગલે RTO ઓફિસના આર.ટી ઓફીસર પીએમ ચૌધરી દ્વારા આ કેન્દ્રને સીલ કરી એજન્ટને નોટિસ પાઠવવામાં આવી હતી.

Etv Bharatના અહેવાલની અસર, બેફામ લૂંટ ચલાવતું PUC સેન્ટર કરાયું સીલ
author img

By

Published : Sep 19, 2019, 9:00 PM IST

સાંઈનાથ પીયુસી સેન્ટર આણંદમાં પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ આપવા માટે ખુલ્લી લૂંટ ચલાવતા હોવાની જાણકારી Etv Bharatને મળી હતી, ત્યારે રિપોર્ટર દ્વારા સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરતા સરકારે નિયત કરેલા નિયમને નેવે મૂકી સંચાલક દ્વારા તગડી ફી વસૂલવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.

Etv Bharatના અહેવાલની અસર, બેફામ લૂંટ ચલાવતું PUC સેન્ટર કરાયું સીલ

જે અંગે આણંદ એ.આર.ટી.ઓ પી.એમ ચૌધરીને સમગ્ર ઘટના અંગે Etv Bharat દ્વારા જાણ કરાતા, આરટીઓ અધિકારી હરકતમાં આવ્યા અને સ્થળ તપાસ કરતા આરટીઓના વ્હીકલનું પીયુસીમાં સી. એમ. વી.આર. 1998 ના નિયમ નંબર 116 અન્વયે થયેલ ઓર્ડરમાં જણાવેલા ભાવની સૂચનાઓની અવગણના થતી હોવાનું સામે આવ્યું હતું.

હાલ આરટીઓ ઓફિસર દ્વારા આ એજન્સીને સીલ કરીને એજન્ટને નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ જિલ્લામાં અને રાજ્યમાં અનેક નાના મોટા એજન્ટો પ્રજાને ખુલ્લેઆમ લૂંટી રહી છે. તંત્રએ આવી લૂંટારુ એજન્સી ઉપર લાલ આંખ કરવાની જરૂર હોવાની વાત લોકમુખે ચર્ચાઇ રહી છે.

હાલ આરટીઓ દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે કે, CMVR 1998 નિયમ નંબર 116 (1) અન્વયે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ગાંધીનગર દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2008ના રોજ ઓર્ડર ઈસ્યુ કરીને પીયુસી ટેસ્ટ કરાવવા અંગેની ફીના નિયત કરેલા ભાવ જાહેર કરતા મોપેડ 10 રૂપિયા, ટુ-વ્હીલર 20 રૂપિયા, થ્રી વીલર એલપીજી પેટ્રોલ 25 રૂપિયા, થ્રી વિલર ડીઝલ 25 રૂપિયા, એલ એમ વી 50 રૂપિયા તથા બધા જ મીડિયમ અને હેવી મોટર વ્હીકલ સાધનો ડીઝલ સીએનજી અને અન્યને 60 રૂપિયા નિયત કરવામાં આવે છે. જેથી વાહન ધારકોએ નિયત કરેલા ભાવ કરતાં વધારે દર ચૂકવવા નહીં અને જો કોઈપણ પીયુસી સેન્ટર ધારક કે ડીલર નિયત કરેલ ભાવ કરતા વધારે દરની માંગણી કરે તો સહાયતા પ્રદેશીક વાહન વ્યવહાર અધિકારીને આપ ફરિયાદ કરી શકો છો.

Intro:આણંદ જિલ્લામાં આવેલ સાઈનાથ પી.યુ.સી સેન્ટર પર પ્રજાને ખુલ્લી લૂંટવામાં આવતું હોવાની કૌભાંડની માહિતી etv ભારત દ્વારા આરટીઓ ઓફિસ આરટી ઓફીસ પીએમ ચૌધરી દ્વારા આ કેન્દ્ર અને સીલ કરી એજન્ટને નોટિસ પાઠવવામાં આવી છે.

Body:સાઈનાથ પીયુસી સેન્ટર આણંદમાં પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ આપવા માટે ખુલ્લી લૂંટ ચલાવતા હોવાની જાણકારી etv ભારતને મળી હતી ત્યારે રિપોર્ટર દ્વારા સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરતા સરકારે નિયત કરેલ નિયમ ને નેવે મૂકી સંચાલક દ્વારા તગડી ફી વસૂલવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.

જે અંગે આણંદ એ.આર.ટી.ઓ પી.એમ ચૌધરી ને સમગ્ર ઘટના અંગે etv bharat દ્વારા જાણ કરાતા, આરટીઓ અધિકારી હરકતમાં આવી અને સ્થળ તપાસ કરતા આરટીઓના વિહિકલ નું પીયુસી મા સી. એમ. વી.આર. 1998 ના નિયમ નંબર 116 અન્વયે થયેલ ઓર્ડર માં જણાવેલ ભાવની સૂચનાઓની અવગણના થતી હોવાનું સામે આવ્યું હતું.

હાલ આરટીઓ ઓફિસર દ્વારા આ એજન્સીને સીલ કરી ને એજન્ટને નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ જિલ્લામાં અને રાજ્યમાં અનેક નાના મોટા એજન્ટો પ્રજાને ખુલ્લેઆમ લૂંટી રહી છે ત્યારે તંત્રએ આવી લૂંટારું એજન્સી ઉપર લાલા કરવાની જરૂર હોવાની વાત લોકમુખે ચર્ચાઇ રહી છે.

હાલ આરટીઓ દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે કે
સીએમવીઆર ૧૯૯૮ નિયમ નંબર 116 (1) અન્વયે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ગાંધીનગર દ્વારા તારીખ 31 /12 /2008 ના રોજ ઓર્ડર ઈસ્યુ કરી ને પીયુસી ટેસ્ટ કરાવવા અંગેની ફી ના નિયત કરેલા ભાવ જાહેર કરતા મોપેડ ૧૦ રૂપિયા ,ટુ-વ્હીલર 20 રૂપિયા ,થ્રી વીલર એલપીજીપેટ્રોલ 25 રૂપિયા, થ્રી વિલર ડીઝલ 25 રૂપિયા, એલ એમ વી પચાસ રૂપિયા તથા બધા જ મીડિયમ અને હેવી મોટર વ્હીકલ સાધનો ડીઝલ સીએનજી કોઈપણ 60 રૂપિયા નિયત કરવામાં આવે છે જેથી વાહન ધારકોએ નિયત કરેલ કરતાં વધારે દર ચૂકવવા નહીં અને જો કોઈપણ પીયુસી સેન્ટર ધારક કે ડીલર નિયત કરેલ ભાવ કરતાં વધારે દરની માગણી કરે તો સહાયતા પ્રદેશીક વાહન વ્યવહાર અધિકારી ને આપ ફરિયાદ કરી શકો છો.

etv bharat ઈંપેક્ટ......

Conclusion:બાઈટ પી એમ ચોદરી (ARTO આણંદ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.