ETV Bharat / state

નાર ગોકુલધામ ખાતે 100 બેડની વ્યવસ્થા ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ - NAR News

કોરોના મહામારી દરમિયાન મંદિરો તરફથી કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે, નાર ખાતે આવેલા ગોકુલધામમાં 100 બેડની વ્યવસ્થા ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

નાર ગોકુલધામ ખાતે 100 બેડની વ્યવસ્થા ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ

author img

By

Published : Apr 23, 2021, 7:35 PM IST

  • ગોકુલધામ ખાતે 100 બેડની સુવિધા સાથે નવો વોર્ડ શરૂ
  • આઈસોલેશન, દવાઓ સહિત તમામ સુવિધાઓથી સજ્જ
  • કોરોના સંક્રમણમાં વધારો થતા લેવામાં આવ્યો નિર્ણય

નાર: આણંદ જિલ્લાના નાર ખાતે આવેલા ગોકુલધામ દ્વારા 100 બેડની વ્યવસ્થા ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. નાર તેમજ આસપાસના ગામના લોકો તેની સુવિધાઓનો લાભ મેળવી શકશે.

નાર ગોકુલધામ ખાતે 100 બેડની વ્યવસ્થા ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ

નાત-જાતના કોઈ ભેદભાવ વગર તમામ સુવિધાઓ ઉપલબ્ધ

કોવિડ કેર સેન્ટરમાં દાખલ થનારા દર્દીઓની નાત-જાત-ધર્મ-જ્ઞાતિના ભેદભાવ વગર જમવાની, દવાઓ, સેનેટાઈઝેશન, રેગ્યુલર ડૉક્ટર વિઝીટ સહિત તમામ જરૂરી ચીડ વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના વડા સ્વામી શુકદેવ પ્રસાદદાસે જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિમાં હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે, માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારના નિયમોનું પાલન કરીને સુરક્ષિત રહેવું આવશ્યક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.