આણંદ :જિલ્લાના અમીન ઓટો પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં દારૂનો મોટો જથ્થો આવવાની બાતમી આણંદ પોલીસને મળી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસને ટેમ્પો અમીન ઓટો પાસે મળી આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા તપાસ કરતા સૂકા ઘાસની આડમાં મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આણંદમાં ઘાસની આડમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા - દારૂ
આણંદ અમીન ઓટો પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં દારૂનો મોટો જથ્થો આવવાની બાતમી આણંદ પોલીસને મળી હતી. જેના આધારે આણંદ લોટિયા ભાગોળ પોલીસના પોલીસ જવાનો વોચમાં ગોઠવાઈ ગયા હતા. પોલીસે દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

દારૂની હેરાફેરી