ફેડરેશનની જાણ બહાર પ્રાઇવેટ પાર્ટીઓને પાવડરનું સીધું વેચાણ કરી અંદાજે 35 કરોડની ખોટ થઇ છે. તેમજ અમૂલ ફેડરેશન દ્વારા ખોટા આરોપીઓને વખોડી કાઢવામાં આવ્યા. આ સાથે ફેડરર સૌથી અલગ થશે તો પશુપાલકોને ફાયદો થઇ શકે છે.
મહેસાણા સંત દ્વારા ચાણક્યપુરી દિલ્હી ખાતે અંદાજે 18 કરોડના ખર્ચે બંગલો અને અમદાવાદ ખાતે 3 કરોડના ખર્ચે ઓફિસ કરી દેવામાં આવી છે અને આ ઓફિસ અને બંગલાની સાર સંભાળ માટે 20 થી 25 વ્યક્તિઓની ભરતી કરવામાં આવી છે.આના કારણે ફેડરેશનને જવાબદાર ગણી અને તેના પર આક્ષેપ કરવા તે યોગ્ય નથી તેવુ ફેડરેશનના એમડી આર .એસ. સોઢી દ્વારા જણાવવામાં આવ્યું હતુ.