ETV Bharat / state

Amul Milk Prices Rise : અમૂલ દૂધના ભાવમાં વધારો, 1 માર્ચથી અમલી

અમૂલ દ્વારા દૂધના ભાવમાં લિટરે બે રુપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. આ ભાવવધારા વિશે વધુ જાણવા વાંચો (Amul Milk Prices Rise ) અહેવાલ.

Amul Milk Prices Rise : અમૂલ દૂધના ભાવમાં વધારો, 1 માર્ચથી અમલી
Amul Milk Prices Rise : અમૂલ દૂધના ભાવમાં વધારો, 1 માર્ચથી અમલી
author img

By

Published : Feb 28, 2022, 4:43 PM IST

Updated : Feb 28, 2022, 6:09 PM IST

આણંદઃ અમૂલ દ્વારા દૂધની કીમતોમાં વધારો કરી દેવાયો છે. અમૂલે પ્રતિ લિટર 2 રુપિયા (Amul Increase milk price by Rs 2 per liter ) જેટલો જંગી ભાગવધારો લોકો ઉપર ઝીંકી દીધો છે. સમગ્ર ભારતમાં અમૂલ ફ્રેશ દૂધના ભાવમાં 1 લિટર દીઠ 2 રુપિયાનો વધારો (Amul Milk Prices Rise )જાહેર કરવામાં આવ્યો છે. સરેરાશ 4 ટકાનો વધારો થશે.

આવતીકાલથી અમલમાં આવશે ભાવવધારો

આવતીકાલે મહાશિવરાત્રિએ લોકોને ભોળાનાથને દૂધનો અભિષેક કરવામાં મન કોચવાય એમ છે. કારણ કે ભક્તોએ આવતીકાલ પહેલી માર્ચને મહાશિવરાત્રિએથી અમૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા દૂધના ભાવ ચૂકવવા પડશે. પ્રતિ લિટર (Amul Milk Prices Rise )2 રુપિયાનો ભાવવધારો આવતીકાલથી જ અમલમાં (Amul Increase milk price by Rs 2 per liter ) આવી જશે.

અમૂલ ગોલ્ડ દૂધના ભાવ

આ જાહેરાત સાથે દૂધના વિવિધ પાઉચના ભાવમાં જોઇએ તો અમૂલ ગોલ્ડ દૂધનું 500 ગ્રામ પાઉચ જે પ્રતિ લિટર 28 રુપિયા મળતું હતું તે આવતીકાલ મંગળવારથી 30 રુપિયામાં મળશે એટલે રુપિયા 60ના લિટરના ભાવે (Amul Milk Prices Rise ) ગ્રાહકો સુધી પહોંચશે. જ્યારે અમૂલ તાજા, અમૂલ શક્તિ સહિત છાશ સહિતના ઉત્પાદનોમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વ સ્તરે સહકારી માળખું અમૂલ બ્રાન્ડ બનીને ઉભરી આવ્યું, જાણો વિશેષ અહેવાલ...

નવા ભાવ
અમલ ગોલ્ડ 500 ML 30 રૂપિયા
શક્તિ 500 ml 27 રૂપિયા
તાજા 500 ml 24 રૂપિયા

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા અમૂલ ફ્રેશ દૂધનું સમગ્ર ભારતની માર્કેટોમાં જ્યાં પણ વેચાણ કરે છે ત્યાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂા.2 નો વધારો તારીખ 1 માર્ચ, 2022થી અમલમાં મૂકવાનું (Amul Milk Prices Rise )નક્કી કર્યું છે. ગુજરાતની અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂા.30 રહેશે, અમૂલ તાજાની કિંમત 500 મિલી. દીઠ રૂા.24 અને અમૂલ શક્તિની કિંમત 500 મિલી. દીઠ રૂા.27 રહેશે. પ્રતિ લીટર રૂા.2 નો થયેલો વધારો તે મહત્તમ છુટક વેચાણ (એમઆરપી) માં 4 ટકા જેટલો વધારો સૂચવે છે જે સરેરાશ ખાદ્યાન્ન ફૂગાવા કરતા ઘણો ઓછો છે તેવો બચાવ અમૂલે ભાવવધારાની યાદી (Amul Increase milk price by Rs 2 per liter) સાથે કર્યો છે.

દૂધ ઉત્પાદકોને  દૂધના ભાવમાં વધારાનો ભાર છેવટે ગ્રાહકના ખિસ્સા પર આવ્યો

આ પણ વાંચોઃ Amul Milk Price Hike : 1 જુલાઈથી અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘુ મળશે

આ કારણોથી કર્યો ભાવમાં વધારો

છેલ્લા 2 વર્ષમાં અમૂલ દ્વારા તેના ફ્રેશ દૂધની શ્રેણીની કિંમતોમાં વાર્ષિક 4 ટકાનો જ વધારો (Amul Milk Prices Rise )કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ઊર્જા, પૅકેજીંગ, લૉજિસ્ટિક્સ, પશુ આહાર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણ એકંદર સંચાલન ખર્ચમાં વધારો થવાને લીધે કરવામાં આવી રહ્યો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં જીસીએમએમએફ (GCMMF) સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂા. 35 થી રૂા. 40નો વધારો કરવામાં આવ્યો છે, જે પાછલા વર્ષ કરતા 5 ટકા વધારે છે.

ખેડૂતોને પ્રોત્સાહન મળશે

અમૂલે જણાવ્યું છે કે તેની નીતિના ભાગરૂપે ગ્રાહકો દ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ચૂકવેલા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે. કિંમતમાં સુધારો અમારા દૂધ ઉત્પાદકોને દૂધની લાભદાયી (Amul Milk Prices Rise ) કિંમતો જાળવી રાખવામાં સહાયક બનશે અને તેમને દૂધનું વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે.

Last Updated : Feb 28, 2022, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.