આણંદ : જિલ્લામાં આવેલ વાઘસી ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી તેમના 16 વીઘા જમીનમાં ઓઇલ પામની ખેતી કરી અવિરત આવક મેળવી રહ્યા છે. લોકડાઉન દરમ્યાન જ્યારે તમામ રોજગારને અસર પહોંચી છે. ત્યારે પણ આ મહામારીના સમયે પણ તેમની આવક ચાલુ રહેવા પામી હતી.
લોકડાઉનમાં આણંદના ખેડૂતે મેળવી ત્રણગણી આવક, જાણો શેની કરી ખેતી... - Anand news
દેશમાં ચાલતા લોકડાઉનની અસર દરેક ધંધા રોજગાર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. પરંતુ આણંદ જિલ્લામાં ખેતી કરતા એક ખેડૂતને આ મહામારીના સમયે લોકડાઉનની કોઈ અસર તેની આવક પર થઈ નથી. જાણો કોણ છે, આ ખેડૂત અને કઈ ખેતી કરવાથી લોકડાઉનમાં પણ તેની આવક અવિરત ચાલુ રહી, જોઇએ વિશેષ અહેવાલમાં...
આણંદ