ETV Bharat / state

રાજકોટની બુટલેગર સોનુ ડાંગરે આપી પોલીસને ધમકી, સાવરકુંડલામાં નોંધાઈ પોલીસ ફરિયાદ - રાજકોટની બુટલેગર

અમરેલીઃ રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર બેફામ બની પોલીસને અપશબ્દો સાથે આપી જોઈ લેવાની ધમકી આપી હતી. જે બદલ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સોનુને જેલના સળીયા પાછળ ધકેલવા તજવીજ હાથ ધરી છે.

sonu dangar give Threatened
sonu dangar give Threatened
author img

By

Published : Dec 17, 2019, 10:05 PM IST

રાજકોટની કુખ્યાત ડોન સોનુ ડાંગર વિરૂદ્ધ સાવરકુંડલા પોલીસ મથકમાં મહિલા પોલીસ સબ ઈન્સપેક્ટરે નોંધાવી છે. આરોપી મહિલા કુખ્યાત ડોન અને બુટલેગર સોનુ ડાંગરે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને, સાવરકુંડલા પીએસઆઇ અને અમરેલી એસપીને જોઈ લેવાની ધમકી આપી હતી. આ વીડિયોમાં તેણે એસપી અને પીએસઆઇને અપશબ્દો બોલી જોઈ લેવાની ધમકી આપી હતી. આ અપશબ્દો બોલવા અને પોલીસને ધમકી આપવા બદલ સાવરકુંડલા પોલીસ મથરમાં સોનુ ડાંગર વિરૂદ્ધ ફરિયાદ મહિલા પોલીસ સબ ઈન્સપેક્ટરે નોંધાવી છે.

થોડા દિવસ આગઉ અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા સમયે પકડાયેલી રાજકોટની કુખ્યાત મહિલા બુટલેગર સોનુ ડાંગરે મંગળવારે સોશિયલ મીડિયામાં અમરેલી એસપી નિર્લિપ્ત રાય અને સાવરકુંડલા તાલુકા પી.એસ.આઇ અલ્પા ડોડીયા માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી પોલીસને જોઈ લેવાની ધમકી આપતો વીડિયો વાયરલ કર્યો છે.

રાજકોટની બુટલેગર સોનુ ડાંગરે આપી પોલીસને ધમકી, સાવરકુંડલામાં નોંધાઈ પોલીસ ફરિયાદ

કુખ્યાત મહિલા બુટલેગર સોનુ ડાંગરે એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં કોઈ મુન્નાભાઈ નામના ઈસમ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરતા પોલીસને જોઈ લેવાની ધમકી સોનુ ડાંગરે સોશિયલ મીડિયામાં વીડિયો મરફતે અમરેલી પોલીસને ધમકી આપી છે. જે કારણે અમરેલી પોલીસે સોનુ ડાંગર વિરૂદ્ધ સાવરકુંડલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને સોનુ ડાંગરની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:રાજકોટની કુખ્યાત મહિલા ડોન બની બેફામ પોલીસને અભદ્ર ભાષામાં ગાળો આપી જોઈ લેવાની ધમકી આપતા સોનુ ડાંગર વિરુદ્ધ નોંધાઈ પોલીસ-ફરિયાદ Body:

રાજકોટની કુખ્યાત ડોન સોનુ ડાંગર વિરુદ્ધ સાવરકુંડલા પોલીસ મથકમા મહિલા પીએસઆઇએ નોંધાવી પોલીસ ફરિયાદ મહિલા કુખ્યાત ડોન સોનુ ડાંગરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને સાવરકુંડલા પીએસઆઇ અને અમરેલી એસપી ને જોઈ લેવાની ધમકી આપીને પોલીસને ચેલેન્જ કરતાં સાવરકુંડલા પોલીસમાં સોનુ ડાંગર સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે

થોડા દિવસ પહેલા અમદાવાદમાં દારૂની મહેફિલ માણતી પકડાયેલ અને રાજકોટમાં મહિલા કુખ્યાત બુટલેગર તરીકે ઓળખાતી સોનુ ડાંગરે આજે સોશિયલ મીડિયામાં અમરેલી એસપી નિર્લિપ્ત રાય અને સાવરકુંડલા તાલુકા પી.એસ.આઇ અલ્પા ડોડીયા વિરુદ્ધ અભદ્ર ભાષામાં અને પોલીસને જોઈ લેવાની ધમકી આપતો વિડીયો વાયરલ કર્યો હતો જેને લઇને સાવરકુંડલા પોલીસ મથકમાં સોનુ ડાંગર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 109 189 228 295 (ક) 500 504 506 2 તેમ જ આઇટી એક્ટ 67 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે મહિલા કુખ્યાત બુટલેગર સોનુ ડાંગરે આજે એક વીડિયો વાયરલ કર્યો છે આ વીડિયોમાં કોઈ મુન્નાભાઈ નામના ઈસમ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરતા પોલીસને જોઈ લેવાની ધમકી સોનુ ડાંગરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને અમરેલી પોલીસ ને ધમકી આપી છે જેને લઇને અમરેલી પોલીસે સોનુ ડાંગર વિરુદ્ધ સાવરકુંડલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને સોનુ ડાંગર ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.