ETV Bharat / state

Lion in Savarkundla: ખેડૂત ખેતરમાં પહોંચતા જ સિંહ આવ્યો સામે, વીડિયો બનાવી ખેડૂતે કહ્યુ કે... - ગુજરાતમાં સિંહ માટે બજેટ

સાવરકુંડલાના આંબરડી ગામમાં રહેતા ખેડૂતો કાળઝાળ ગરમીના કારણે રાત્રે ખેતર ખેડી રહેલા ખેડૂત સામે અચાનક ટ્રેક્ટરની લાઇટમાં સિંહ જોવા (Lion in Savarkundla)મળતા ખેડૂતે પોતાનું કામ અધૂરો મૂકી દીધું હતું. ખેડૂતે સિંહને કોઈ ખલેલ ન પહોંચે તેને ધ્યાનમાં રાખી ખેડૂતે ખેતર ખેડવાનું ટાળ્યું હતું.

Lion in Savarkundla:સાવરકુંડલામાં ખેડૂતે ખેતરમાં સિંહ જોતા ખેડવાનું ટાળ્યું, ખેડૂતે વિડિયો બનાવ્યો અમે મિત્ર છીએ શત્રુ નહીં

author img

By

Published : Apr 16, 2022, 5:28 PM IST

અમરેલી: સાવરકુંડલાની આસપાસના રેવન્યુ વિસ્તારમાં સિંહ પરિવાર લાંબા (Savarkundla Revenue Area )સમયથી વસવાટ કરે છે. અવાર નવાર સિંહ ગામમાં ઘુસી ખેતરમાં કામ કરતા ખેડુતો અને મજુરોનો વસવાટ હોય ત્યાં (Lion in Savarkundla)પશુઓનો શિકાર કરવા પહોંચી જાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે સિંહ ખેડૂતોના પશુ પક્ષીનો મારણ કરે છે તેનાથી ખેડૂત નારાજ હોય છે. આથી સિંહની સુરક્ષા માટે વિડીયો બનાવી મીડિયા સમક્ષ રજુ કર્યો કે ખેડૂત સાચા અર્થમાં સિંહના મિત્રો છે શત્રુ નહીં તે આ વીડિયોમાં દેખાઈ સ્પષ્ટ પણે દેખાય આવે છે. સાવરકુંડલાના આંબરડી ગામમાં ગતરાત્રે ખેડૂત ખેતર હતા (lion in the farmer field )અને અચાનક સામેથી આવી જતા ખેડૂતે સિંહને ખલેલ ન પહોંચે તેના માટે ખેતર ખેડવાનું મોકૂફ રાખી દીધું.

ખેતર ખેડવાનું મોકૂફ રાખી દીધું

આ પણ વાંચોઃ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતો સિંહ પરિવાર

સિંહ જોવા મળતા ખેડૂતે પોતાનું કામ અધૂરો મૂકી દીધું - સિંહની સલામતીને લઈને ખેડૂતો માટે કેટલાક જાગૃત હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ખેડૂતો જંગલના રાજાને ખલેલ ન પહોંચે તે માટે ખેતી કામ પડતું મૂકી દીધું. આંબરડી ગામમાં રહેતા અને ખેતર ધરાવતા ખેડૂતો કાળઝાળ ગરમીના કારણે રાત્રે ખેતર ખેડી રહેલા ખેડૂત સામે અચાનક ટ્રેક્ટરની લાઇટમાં સિંહ જોવા મળતા ખેડૂતે પોતાનું કામ અધૂરો મૂકી દીધું હતું. સિંહે ભુંડનું મારણ કરી આરામ ફરમાવી રહેલા સિંહને કોઈ ખલેલ ન પહોંચે તેને ધ્યાનમાં રાખી ખેડૂતે ખેતર ખેડવાનું ટાળ્યું હતું. જ્યારે ખેડૂતની હાજરી જોઈને શિકાર પડતો મુકી ત્યાંથી ચાલી નીકળ્યો ત્યારે ખેડૂતે મોબાઇલમાં વિડિયો કેદ કર્યો હતો.
આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં નદી પાર કરતા સિંહ પરિવારનો વીડિયો બન્યો આકર્ષણનું કેન્દ્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.