ETV Bharat / state

માનવ ભક્ષી દીપડાને પકડવા વન વિભાગના અંધારામાં ફાંફા, દીપડાની હાથતાળી - વનવિભાગ દિપડાને પકડવામાં નિષ્ફળ

અમરેલી: માનવ ભક્ષી દીપડો વન વિભાગ કરતા વધુ સતેજ બન્યો છે, ત્યારે વન વિભાગ અને શાર્પ શૂટરોને હાથ તાળી આપી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર માનવ ભક્ષી દીપડાને પકડવા માટે વન વિભાગને 48 કલાક બાદ પણ કોઈ સફળતા મળી નથી. વન વિભાગ જે રીતે લાવ લશ્કર સાથે દીપડાને પાંજરે પુરવા કે, ઠાર મારવા માટે આગળ વધી રહી છે. તેની વન વિભાગના પૂર્વ અધિકારીઓએ સંગ પદ્ધતિને ખોટી ગણાવીને આ રીતે દીપડાને ક્યારેય પકડવામાં સફળતા નહીં મળે તેવો અંદેશો વ્યક્ત કર્યો હતો.

Leapord
માનવ ભક્ષી દીપડાને પકડવા વન વિભાગના અંધારામાં ફાંફા
author img

By

Published : Dec 9, 2019, 3:56 PM IST

છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં માનવ ભક્ષી બનેલા દીપડાએ જે પ્રકારે હાહાકાર મચાવ્યો છે. જેને લઈને હવે વન વિભાગ પણ મુશ્કેલીમાં મુકતા અંતે દીપડાને જીવતો અથવા મુઓ પકડવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકથી વન વિભાગની 10 કરતા પણ વધુ ટીમ બગસરા તાલુકામાં ખેતરો ખૂંદી રહી છે, પરંતુ માનવ ભક્ષી બનેલો દીપડો વન વિભાગ કરતા વધુ ચપળ હોય તે રીતે હાથ તાળી આપીને રફ્ફુચક્કર થવામાં સફળ થયો છે. આ અંગે વન વિભાગના પૂર્વ અધિકારીઓ દીપડાને પકડવાની રીતને અયોગ્ય ગણાવી રહ્યાં છે.

માનવ ભક્ષી દીપડાને પકડવા વન વિભાગના અંધારામાં ફાંફા

પૂર્વ અધિકારીઓના મત મુજબ દીપડો એક ચપળ અને બીકણ હિંસક પ્રાણી છે. જેને પકડવા માટે આટલી મોટી સંખ્યામાં ગાડીઓના કાફલાની સાથે કર્મચારીઓની હાજરીથી દીપડો ભયગ્રસ્ત બનીને અન્ય વિસ્તાર તરફ જતો રહેવાની શક્યતાઓ પણ બની શકે છે, તેમજ દીપડો સ્વભાવે બિકણ હોવાને કારણે સતત ચહલ પહલની વચ્ચે બહાર આવવાની શક્યતાઓ પણ ઓછી છે. આવી પરિસ્થિતિમાં દીપડો અન્ય અવાવરું જગ્યાએ કામ ચલાવ આશ્રય પણ મેળવી લેશે. જેથી કરીને તેને પકડવો વધુ મુશ્કેલ બની રહેશે. સામાન્ય સંજોગોમાં દીપડો અવાવરું જગ્યાને તેનું નિવાસ્થાન બનાવતો હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં વાહનોની સાથે કર્મચારીઓની હાજરીની વચ્ચે દીપડાને પકડવો વધુ ઉશ્કેલ બની રહેશે.

જે પ્રકારે બગસરા તાલુકામાં દીપડાએ દહેશત ફેલાવી હતી. તેને ધ્યાને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ અમરેલી દોડી આવ્યા હતા અને દીપડાને પાંજરે પુરવવાથી લઈને ઠાર મારવા સુધીના પગલાઓ ભરવા માટે આદેશો આપવામાં આવ્યા હતા. છેલ્લા 48 કલાકથી વન વિભાગની ટીમો સાથે પોલીસના જવાનો 20 જેટલી ગાડીઓના કાફલા સાથે બગસરા પંથકમાં સર્ચ ઓપરેશન કરી રહ્યાં છે. આ દીપડાને પકડવા માટે વન વિભાગ જે રીતે આગળ વધી રહી છે. તેને પૂર્વ અધિકારીઓ જાટકણી કાઢી રહ્યાં છે.

Intro:માનવ ભક્ષી દીપડો વન વિભાગ કરતા બન્યો વધુ સતેજ વન વિભાગ અને શાર્પ શુટરોને આપી રહ્યો છે હાથ તાળી Body:છેલા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર માનવ ભક્ષી દીપડાને પકડવા માટે વન વિભાગને 48 કલાક બાદ પણ નથી મળી કોઈ સફળતા વન વિભાગ જે રીતે લાવ લશ્કર સાથે દીપડાને પાંજરે પુરવા કે ઠાર મારવા માટે આગળ વધી રહી છે તેની વન વિભાગના પૂર્વ અધિકારીઓએ સંગ પદ્ધતિને ખોટી ગણાવીને આ રીતે દીપડાને કાયરેય પકડવામાં સફળતાનહી મળે તેવો અંદેશો વ્યક્ત કરાયો હતો

છેલા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં માનવ ભક્ષી બનેલા દીપડાએ જે પ્રકારે હાહાકાર મચાવ્યો છે તેને લઈને હવે વન વિભાગ પણ મુશ્કેલીમાં મુકતા અંતે દીપડાને જીવતો અથવા મુઓ પકડવા માટેના આદેશો આપવામાં આવ્યા છે ત્યારે છેલા 48 કલાકથી વન વિભાગની 10 કરતા પણ વધુ ટિમો બગસરા તાલુકામાં ખેતરો ખૂંદી રહી છે પરંતુ માનવ ભક્ષી બનેલો દીપડો વન વિભાગ કરતા વધુ ચપળ હોય તે રીતે હાથ તાળી આપીને રફ્ફુચકર થવામાં સફળ થયો છે

જે પ્રકારે બગસરા તાલુકામાં દીપડાએ દહેશત ફેલાવી હતી જેને ધ્યાને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ અમરેલી દોડી આવ્યા હતા અને દીપડાને પાંજરે પુરવવાથી લઈને ઠાર મારવા સુધીના પગલાઓ ભરવા માટે આદેશો આપવામાં આવ્યા હતા ત્યારે છેલા 48 કલાકથી વન વિભાની ટિમો સાથે પોલીસના જવાનો 20 જેટલી ગાડીઓના કાફલા સાથે બગસરા પંથકમાં સર્ચ ઓપરેશન કરી રહયા છે જેને વન વિભાગના પૂર્વ અધિકારીઓ અયોગ્ય ગણાવી રહયા છે

પૂર્વ અધિકારીઓના મત મુજબ દીપડો એક ચપળ અને બીકણ હિંસક પ્રાણી છે તેને પકડવા માટે આટલી મોટી સંખ્યામાં ગાડીઓના કાફલાની સાથે કર્મચારીઓની હાજરીથી દીપડો ભયગ્રસ્ત બનીને અન્ય વિસ્તાર તરફ જતો રહેવાની શક્યતાઓ પણ બની શકે છે તેમજ દીપડો સ્વભાવે બીકણ હોવાને કારણે સતત ચહલ પહલની વચ્ચે બહાર આવવાની શક્યતાઓ પણ ઓછી છે આવી પરિસ્થિતિમાં દીપડો અન્ય અવાવરું જગ્યાએ કામ ચલાવ આશ્રય પણ મેળવી લેશે જેથી કરીને તેને પકડવો વધુ મુશ્કેલ બની રહેશે સામાન્ય સંજોગોમાં દીપડો અવાવરું જગ્યાને તેનું નિવાસ્થાન બનાવતો હોય છે ત્યારે આટલી મોટી સંખ્યામાં વાહનોની સાથે કર્મચારીઓની હાજરી ની વચ્ચે દીપડાને પકડવો વધુ ઉશ્કેલ બની રહેશે

બાઈટ - 01 જે એમ ધાણીધરીયા પૂર્વ ફોરેસ્ટર ગીર Conclusion:દીપડાને પકડવા માટે વન વિભાગ જે રીતે આગળ વધી રહી છે તેની પૂર્વ અધિકારીઓ કાઢી રહયા છે જાટકણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.