ETV Bharat / state

સાવરકુંડલાની દેશી દિવાળી : ધગધગતા આગના ગોળાઓ હાથમાં પકડીને એકબીજા પર ફેંક્યા - Diwali in Savarkundla

સાવરકુંડલામાં આ વર્ષે ફરી એકવાર દિવાળીની (Diwali in Savarkundla) રાત્રે ઈંગોરીયા યુદ્ધ યોજાયું હતું. ઈંગોરીયા એટલે આગના ગોળાઓ હાથમાં રાખીને એકબીજા (Savarkundla Ingoriya fight game) પર ફેંકીને આનંદ માણતા જોવા મળી રહ્યા હતા. આ ઈંગોરીયામાં તંત્ર પણ ખડેપગે ઉભા રહીને લોકોને સાથ આપે છે. (Ingoriya Battle in Savarkundla)

દેશી દિવાળી : ધગધગતા આગના ગોળાઓ હાથમાં પકડીને એકાબીજા પર ફેંકે

author img

By

Published : Oct 25, 2022, 4:20 PM IST

અમરેલી: રાજાશાહી વખતથી ચાલી આવતી ઈંગોરીયા રમવાની પરંપરા આજે પણ યથાવત (Diwali 2022 in Amreli) જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દિવાળીની રાત્રે સળગતા ઈંગોરીયા એકબીજા પર ફેંકીને યુદ્ધ કરતા હતા. આ આગના ગોળાઓ એકબીજા પર ફેંકવાની પરંપરા રાજાશાહી વખતથી ચાલી આવે છે. જેમાં રમતવીરો હાથમાં ઈંગોરીયાને સળગાવીને એકબીજા પર ફેંકી મજા લેતા હોય છે. આ રમતમાં પોલીસ તંત્ર પણ રમતવીરો માટે સુરક્ષા વ્યવસ્થા પુરી પાડતી હોય છે. (ingoriya fight in Savarkundla)

ધગધગતા આગના ગોળાઓ હાથમાં પકડીને એકાબીજા પર ફેંકે

ક્યારેથી ખેલાઈ છે ઈંગોરીયા યુદ્ધ સાવરકુંડલામાં વર્ષોથી ઈંગોરીયા યુદ્ધની રમત (Diwali in Savarkundla) રમાય છે. આ ઈંગોરીયા યુદ્ધ સાવર અને કુંડલા વચ્ચે વર્ષો પહેલા રમાતુ પણ હવે એ વિસ્તારોમાં સ્થાપિત થઈ ચૂક્યા છે. સાવરકુંડલામાં દેવળાગેઇટ વિસ્તારથી ગાંધી ચોક સુધી રમાય છે ને પોલીસ તંત્ર આ રમત રમતા રમતવીરો વચ્ચે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડે છે. બે વર્ષથી કોરોનાના કપરા કાળ વચ્ચે ઈંગોરીયા યુદ્ધ બંધ હતું, પરતું આ વર્ષે સાવરકુંડલા વાસીઓએ બે વર્ષની કસર પૂરી કરી હોય તેમ એકબીજા પર પૂરબહારમાં ઈંગોરીયા ફેંકીને દિવાળીની મજા માણી હતી. (Ingoriya Battle in Savarkundla)

ઈંગોરીયા યુદ્ધ
ઈંગોરીયા યુદ્ધ

આજથી સુધી કોઈ દાઝ્યું નથી ઈંગોરીયા એટલે આગના ગોળાઓ હાથમાં રાખીને એકબીજા પર ફેંકીને પ્રતિસ્પર્ધીને પીછે હટ કરવા ફેંકવામાં આવે છે. આ ઈંગોરીયા યુદ્ધમાં આજદિન સુધી ક્યારેય કોઈ દાઝ્યું નથી, કે કોઈ પણ પ્રકારની ઇજાઓ થઈ નથી. છતાં પાલિકા તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ જેવી સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવે છે. પોલીસ તંત્ર પણ ખડેપગે ઈંગોરીયા રમતવીરોને રમત રમવા સાથ આપે છે. જેથી રમતવીરોનો ઉત્સાહ બેવડાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ બાદ દિવાળીના પર્વે ખુલ્લેઆમ ઉજવણી કરવાથી લોકોમાં સારો આનંદ જોવા મળ્યો હતો. (ingoriya firecrackers)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.