ETV Bharat / state

અમરેલીમાં અપરણ કેસમાં ફરાર આરોપીની ધરપકડ - Gujarat

અમરેલીઃ જિલ્લામાં અપરણના કેસમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરાઇ છે. આરોપીએ સગીર વયની દીકીરીનું અપહરણ કર્યું હતું. જેથી પોલીસે તેના વિરૂદ્ધ પોક્સો એક્ટ કલમ 18 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીમાં અપરણ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
author img

By

Published : May 25, 2019, 7:41 PM IST

અમરેલીના જાફરાબાદ તાલુકાના રહેતા વિષ્ણુ ભવનભાઇ શિયાળે સગીર વયની દિકરીને ફોસલાવી તેનું અપરણ કર્યુ હતું. જેથી તેના વિરુધ્ધ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળનો ગુનો નોંધાયો હતો. આરોપી વિષ્ણુ શિયાળ(ઉંમર 22)) કાયદેસરની ધરપકડ ટાળવા માટે 24 કલાકથી નાસતો હતો. પરંતુ પોલીસની બાજ નજરે આરોપીને રાજુલાના આગરીયા નાકા પાસે ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો છે. ત્યારબાદ તેની પર ફ.ગુ.ર.નં. ૧૬/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, પોક્સો એક્ટ કલમ ૧૮ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તા.૨૫-૦૫-૨૦૧૯
અપહરણ આરોપી 
ધવલ આજુગિયા
અમરેલી

અપહરણના ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

     અપહરણનો ગુન્‍હો કરી નાસતા ફરતાં આરોપીને રાજુલા, આગરીયા નાકા પાસે ભોગ બનનારની સાથે પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
          રાજુલા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૬/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબના ગુન્‍હાના કામે ફરિયાદીએ પોતાની સગીર વયની દિકરીને આ કામનો આરોપી પોતાના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ હોવાની ફરિયાદ આપેલ હતી. જે ગુન્‍હાનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા ભોગ બનનારની સાથે નાસતો ફરતો હતો.

*પકડાયેલ આરોપીઃ-

વિષ્‍નુ ભવનભાઇ શિયાળ, ઉં.વ.૨૨, ધંધો.મજુરી, રહે. શિયાળ બેટ તા.જાફરાબાદ જી.અમરેલી વાળાને તા.૨૪/૦૫/૨૦૧૯ ના કલાક ૧૮/૧૫ વાગ્યે ભોગ બનનાર સાથે પકડી પાડેલ છે. અને આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.