ETV Bharat / state

અમરેલી SOGએ તડીપાર આરોપીની કરી ધરપકડ

અમરેલીઃ સાવરકુંડલા બાયપાસ મફતપરા નજીક પોતાના રહેણાક મકાન પાસેથી પોલીસે તડીપાર શખ્શને ઝડપી લીધો છે. પોલીસે આરોપી સામે કોર્ટના અનાદરને લઇને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી SOGએ તડીપાર આરોપીની કરી ધરપકડ
author img

By

Published : Jul 8, 2019, 12:34 AM IST

અમરેલી તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારના મફતપરા સાવરકુંડલા રોડ ઉપર પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અમરેલી, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાંથી બે વર્ષની મુદત માટે હદપાર કરેલો શખ્શ પોલીસની નજરે ચઢ્યો હતો. પોલીસે તેને ઝડપી કોર્ટના હુકમને ભંગ કરવા બદલ તેની ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના હાથે પકડાયેલ આરોપી લખુ માથાસુળીયા સામે ઢોર ચોરીના 6 અને મારામારીના ગુના મળી કુલ 7 ગુનાઓ નોંધાયા છે. જેને અમરેલી SDMની કોર્ટ દ્વારા સુરતમાં તડીપાર કરાયો હતો.

Intro:અમરેલી સાવરકુંડલા બાયપાસ મફતપરા નજીક પોતાના રહેણાક મકાન પાસેથી હદપાર થયેલ શખ્સને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમBody:અમરેલી તાલુકા પો.સ્ટે. મફતપરા સાવરકુંડલા રોડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકિકત મળેલ કે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, અમરેલીનાં હુકમ આધારે અમરેલી, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાંથી બે વર્ષની મુદત માટે હદપાર કરેલ છે તે શખ્સને હાજર હોય જેને ઝડપી પાડી તેનાં વિરૂધ્ધ હદપારી ભંગનો ગુન્હો દાખલ કરાવી વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પો.સ્ટે. સોંપી આપેલ છે.

પકડાયેલ ઇસમ*
1. લખુભાઇ મનુભાઇ માથાસુળીયા રહે. મફતપરા, સાવરકુંડલા બાયપાસ, અમરેલી

પકડાયેલ ઇસમનો ગુન્હાહિત ઇતિહાસ*
ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ માલ-ઢોર ચોરીનાં-૬ તથા મારામારીનાં-૧ મળી કુલ-૭ ગુન્હાઓ નોંધાયેલ હોય, આવા ગુન્હાઓ વારંવાર કરવાની આદત વાળો હોય, જેથી મજકુર ઇસમને હદપારી કેસ નં.૨૦/૨૦૧૮નાં કામે એસ.ડી.એમ.સા.શ્રી, અમરેલી નાઓએ બે વર્ષ માટે અમરેલી, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાંથી હદપાર કરવાનો હુકમ કરેલ હોય જેથી મજકુર ઇસમને તા.૨૯/૦૬/૨૦૧૮નાં રોજ સુરત ખાતે મુકવામાં આવેલ હતો. જે ઇસમને આજરોજ મફતપરા-સાવરકુંડલા રોડ, અમરેલી તેનાં રહેણાંક મકાન પાસેથી પકડી પાડેલ છે.
​​Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.