ETV Bharat / state

અમરેલી SOGએ અપહરણના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો - AMRAPARA BUS STAND

અમરેલીઃ જિલ્લામાં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને અમરેલી SOG ટીમે ઝડપી પાડયો હતો.

AMR
author img

By

Published : Jul 4, 2019, 7:27 AM IST

અમરેલી પોલીસે બુધવારે SOG PSI આર.કે.કરમટા તથા SOG ટીમ બાબરા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી તે દરમિયાન છેલ્લા પાંચેક મહિનાથી બાબરા પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુનામાં IPC કલમ-363,366 તથા પોક્સો કલમ-18 વિ. મુજબના ગુનામાં નાસતો ફરતો મહેશ હેરમા નામના આરોપીની બાતમી મળી હતી.

મળેલી બાતમીના આધારે અમરાપરા બસસ્ટેન્ડે પાસેથી આરોપીને પકડી પાડી વધુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

તા:૦૩/૦૭/૨૦૧૯
અપહરણના ગુન્હા પાંચેકથી નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડયા
ધવલ આજુગિયા
અમરેલી

બાબરા પો.સ્ટે. અપહરણના ગુન્હામાં છેલ્લા પાંચેક મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ
 
​​અમરેલી પોલીસ  તા.૦૩/૦૭/૨૦૧૯ ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા એસ.ઓ.જી. ટીમ બાબરા પો.સ્ટે. વિસ્તારમાં  પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે બાબરા પો.સ્ટે.ના  ફસ્ટ ગુન્હો.ર.નં.-૧૫/૨૦૧૯ IPC કલમ-૩૬૩,૩૬૬ તથા પોક્સો કલમ-૧૮ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને  ઝડપી પાડેલ છે. 
 
પકડાયેલ આરોપી
1. મહેશભાઇ અશોકભાઇ હેરમા ઉવ.-૨૨ ધંધો-મજુરી રહે. બાબરા બસ સ્ટેન્ડ પાછળ નીલવડા રોડ
  ઉપરોક્ત આરોપી બાબરા પો.સ્ટે.ના  ગુન્હાના કામે છેલ્લા પાંચેક મહિનાથી નાસતો ફરતો હોય જેને અમરાપરા બસસ્ટેન્ડે પાસેથી પકડી પાડેલ અને વધુ તપાસ અર્થે બાબરા પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.