ETV Bharat / state

USAમાં અમદાવાદીનો ડંકો, કંપનીએ ઇન્ટર્નશીપના ત્રણ કામની નોંધ લઈને યુવકની પસંદગી - Selection of Ahmedabad youth in USA company

અમદાવાદના એક યુવાને અમેરિકા સ્થિત વિશ્વવિખ્યાત કંપની ટેસ્લામાં ડંકો વગાડ્યો છે. શહેરની જાણીતી એચ.બી. કાપડિયા સ્કૂલમાંથી ભણીને નીકળેલો અને અમદાવાદમાંથી જ મિકેનિકલ એન્જિનિયરિંગ કરનાર અનંત કાલકરની USAની ટેસ્લા કંપનીમાં સપ્લાયર ક્વોલિટી એન્જિનિયર તરીકે નિયુક્તિ થઈ છે.Tesla Company of USA , Selection of Ahmedabad youth in USA company, Choice of Ahmedabad youth in Tesla

USAમાં અમદાવાદીનો ડંકો, કંપનીએ ઇન્ટર્નશીપના ત્રણ કામની નોંધ લઈને યુવકની પસંદગી

author img

By

Published : Aug 29, 2022, 3:24 PM IST

અમદાવાદ શહેરની જાણીતી અચે.બી કાપડિયા સ્કૂલમાંથી ભણીને નીકળેલો અને અમદાવાદમાંથી જ મિકેનિકલ એન્જીનયરિંગ કરનાર અનંત કાલકર આજે USA ની ટેસ્લા કંપનીમાં સપ્લાયર ક્વોલિટી એન્જીન્યર તરીકે નિમણુક થયો છે. અનંત તેનું માસ્ટર કરવા USA ગયો હતો. તેની સાથે ટેસ્લા કંપનીમાં ઇન્ટર્નશીપ કરી અને તેમાંથી જ ત્રણ કામની નોંધ લઈને USA ની કંપનીએ (Tesla Company of USA)અમદાવાદના યુવકની પસંદગી કરી છે.

USAમાં અમદાવાદીનો ડંકો

USA ની કંપનીએ અમદાવાદના યુવકની પસંદગી અનંત કાલકર મૂળ મહારાષ્ટ્રનો (Selection of Ahmedabad youth in USA company)રહેવાસી છે. પરંતુ તેનો જન્મ અમદાવાદમાં થયો છે. અનંતના પિતા કુમાર કાલકર ટોરેન્ટ પાવરમાં એન્જીન્યર તરીકે કામ કરી રહ્યા છે. જ્યારે તેના માતા યોગીની કાલકર ઇન્ડિયન ઓઉલ કંપનીના માર્કેટિંગ વિભાગમાં કામ કરી રહ્યા છે. અનંત શરૂઆતથી ભણવામાં હોશિયાર હતો. ધોરણ 8 થી 12 સુધીનો અભ્યાસ મેમનગર ખાતેની એચ.બી કાપડિયા હાઈસ્કૂલમાં કર્યો હતો જે બાદ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નિલોજીમાં મિકેનિકલ એન્જીનયરિંગ કર્યું હતું, જે બાદ અમદાવાદમાં સીટીઝન કંપનીમાં ટેક્નિકલ ટીમમાં 1.5 વર્ષ સુધી નોકરી કરી હતી.

આ પણ વાંચો ગણેશોત્સવના કારણે લોકોમાં ભારે ઉત્સાહ

ઇન્ટર્નશીપની કંપનીએ નોંધ લીધી માસ્ટરના અભ્યાસ માટે અનંતે 2019માં USA જવાની તૈયારી શરૂ (Choice of Ahmedabad youth in Tesla)કરી હતી. 2020માં અનંત સપ્ટેમ્બર મહિનામાં USA માસ્ટરના અભ્યાસ માટે ગયો હતો. માસ્ટરના અભ્યાસ સાથે અનંતે ટેસ્લા કંપનીમાં ઇન્ટર્નશીપ ચાલુ કરી હતી. સપ્ટેમ્બર 2021થી ઇન્ટરનશીપ ચાલુ કરી જેમાં તેને ઘણું બધું શીખ્યું અને કંપનીમાં ડોર સપ્લાયર માટે કામ કર્યું હતું. ટેસ્લા કંપનીની કારના ડોર સપ્લાયરમાં ક્વોલીટી માટે અનંતે ખૂબ મહત્વની જવાબદારી નિભાવી હતી. તેની આ ઇન્ટર્નશીપની કંપનીને સારી રીતે નોંધ લીધી હતી.5 મહિનાની ઇન્ટર્નશીપ અનંતે પુરી કર્યા બાદ અભ્યાસ પર ધ્યાન આપ્યું.

અનંત એન્જીન્યર તરીકે જોડાયો જૂન મહિનામાં માસ્ટરનો અભ્યાસ પૂરો કરીને અનંત ટેસ્લા કંપનીમાં જોબ માટે એપ્લાય કર્યું હતું. ત્યારે તેને અગાઉ કરેલા કામની ખૂબ સારી રીતે નોંધ લેવાઈ હતી. જેના કારણે અનંતને કંપની તરફથી તરત ઓફર લેટર આપી દેવામાં આવ્યો હતો. ઓફર લેટર મળતા જ ગત અઠવાડિયાથી અનંત ટેસ્લા કંપનીમાં સપ્લાયર કવોલીટી એન્જીન્યર તરીકે જોડાયો છે. જોડાતાની સાથે અગાઉની જેમ જ અનંતે ફરીથી કામ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો એલોન મસ્કે ચીન અને ક્રિપ્ટોકરન્સી પર કરી આ મોટી વાત...જાણો શું છે એ...

મિકેનિકલ ફિલ્ડમાં આગળ વધવું અનંતે કહ્યું હતું કે મને મિકેનિકલમાં રસ હતો જેથી મેં અભ્યાસ કરીને ફરીથી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું છે. મારે કંપનીમાં ઘણી મહત્વની જવાબદારી નિભવવાની છે. મારે ભવિષ્યમાં મિકેનિકલ ફિલ્ડમાં જ આગળ વધવું છે. હું ઇન્ડિયા હતો ત્યારે મારી સ્કૂલ તરફથી મને ઘણું બધું શીખવવામાં આવ્યું હતું જેના કારણે આજે હું આ મુકામે પહોંચી શક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.