ETV Bharat / state

Yaariyan 2 : 'યારિયાં 2'ની ટીમ અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે પહોંચી, પર્લ વી પુરી ઈટીવી ભારત માટે ખાસ અંદાજમાં જોવા મળ્યો - Film promotion in Ahmedabad

આગામી 20 તારીખે રજૂ થવા જઇ રહેલી યારિયાં 2 ફિલ્મના કલાકારોની ટીમ અમદાવાદ આવી હતી. ફિલ્મ પ્રમોશન માટેની આ ઇવેન્ટમાં પર્લ વી પુરી ઈટીવી ભારત માટે ખાસ લગાવ દર્શાવતાં ખાસ અંદાજમાં જોવા મળ્યો.

Yaariyan 2 : યારિયાં 2 ની ટીમ અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે પહોંચી, પર્લ વી પુરી ઈટીવી ભારત માટે ખાસ અંદાજમાં જોવા મળ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 7:11 PM IST

Updated : Oct 17, 2023, 7:23 PM IST

20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

અમદાવાદ: દિવ્યા ખોસલા કુમાર, યશ દાસગુપ્તા, પર્લ વી પુરી અને મીઝાન જાફરી સ્ટારર યારિયાં 2 થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. યારિયાં 2 આવી રહી છે, ત્યારે યારિયાં 2 ની ટીમ અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે પહોંચી હતી. આ ફિલ્મના કલાકારોએ પોતાની ટીમની સાથે આવી ધમાલ મચાવી હતી. ત્યારે રાધિકા રાવ અને વિનય સપ્રુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તારીખ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેને લઈને આ ટીમ અમદાવાદ ખાતે પહોંચી આવી હતી.

શું છે ફિલ્મમાં : આ ફિલ્મમાં આ કલાકારો ત્રણેય પિતરાઈ ભાઈ બહેન હોય છે. આ ભાઈ બહેન મુંબઈમાં તેમના સાહસો, સપનાઓ અને સ્વ-શોધની શોધખોળ કરે છે. આ ફિલ્મ લાડલીના અભય સાથેના મુશ્કેલીમાં મુકાયેલા લગ્ન, તેણીની ભૂતકાળની પ્રેમકથા અને ત્યારબાદના છૂટાછેડાની કહાની જોવા મળે છે. જ્યારે શિખર, બાઇક રેસિંગના પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે. યારિયાં 2 મિત્રતા, પ્રેમ અને માનવ સંબંધોની પરિવર્તનશીલ શક્તિની થીમને સુંદર રીતે બતાવશે.

પર્લ વી પુરી બન્યા ઈટીવી સંવાદાતા : પર્લ વી પુરી ઈટીવી સાથેની વાતચીતમાં ફિલ્મની વાત કરી હતી અને પોતે જ ઈટીવીના સંવાદાતા બનીને ઇન્ટરવ્યુની શરૂઆત કરી હતી. બનેને કલાકાર સાથે પોતે જ ઈન્ટરવ્યું લીધું હતું. ત્યારે આ સમયે તેમણે જણાવ્યું કે અમારી ફિલ્મમાં 8 સોંગ છે અને આ સોંગ તમામ પ્રકારના છે. જેમાં તમામ એંગલના સોંગ બનાવામાં આવ્યા છે. ત્યારે વધુમાં જણાવ્યું કે આ ફિલ્મ પરિવાર સાથે જોઈ શકો છે. 2 કલાક 20 મિનિટ આ ફિલ્મ તમને ખુશ કરી દેશે. તારીખ 20 ઓક્ટોબરના દિવસે આ ફિલ્મ રિલીઝ થવાની છે તો તમામ આ ફિલ્મ જોવા જશો.

  1. Yaariyan 2 Teaser OUT: 'યારિયાં 2'નું ટીઝર રિલીઝ, ફિલ્મની સ્ટારકાસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા
  2. Navratri 2023: "ગુજરાત સે મેરા રિશ્તા હે પુરાના, મેરા નામ હે આયુષ્યમાન ખુરાના", ડ્રીમગર્લ જામનગરના આંગણે
  3. Navratri 2023 in Rajkot : રાજકોટમાં ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદાર સાથે ખાસ વાતચીત, કયા ગીતો લઇને શરુ કરાવશે નવરાત્રીની રંગતાળી જૂઓ

Last Updated : Oct 17, 2023, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.