ETV Bharat / state

Ellis Bridge Police Station: કોર્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલના રિમાન્ડ કર્યા મંજૂર, જાણો કારણ - પોલિસ પર લાંચ કેસ

એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના (Ellis Bridge Police Station) પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને લાંચ મામલે આજે બંને આરોપીને ACB દ્વારા રિમાન્ડ અર્થે માટે સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં (Remand granted in special court) રજૂ કરાયા હતા.

Ellis Bridge Police Station : એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલના કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર

author img

By

Published : Mar 3, 2022, 11:47 AM IST

અમદાવાદ : એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના બે પોલીસ (Ellis Bridge Police Station) કોન્સ્ટેબલને 2 લાખ 75 હજાર લાંચ લેતા પકડાયા હતા. જેને લઈને બંને પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદી સામે થયેલા કેસમાં ફરિયાદ દાખલ નહીં કરવા માટે સાત લાખ રૂપિયાની લાંચ માંગી હતી. તેથી કોન્સ્ટેબલ બાદલ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ વિનોદને ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને ACB આજે વધુ રિમાન્ડ માટે સ્પેશિયલ (Remand Granted in Special Court) કોર્ટમાં રજુ કર્યા હતા.

એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા કોર્ટે

આ પણ વાંચો: Ahmedabad Serial Blast Case : વડાપ્રધાન મોદી અંગે દોષિતે કર્યો મોટો ખુલાસો, કહ્યું- "આ ષડયંત્ર..."

બે દિવસના રિમાન્ડ મંજૂર

બચાવ પક્ષના વકીલ કિન્નર શાહે સમગ્ર મામલે જણાવ્યું કે, ACBએ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, અને આ કેસમાં (Bribery Case in Ahmedabad) કોણ જોડાયેલા છે. અને કયા કયા બીજા આરોપી સામેલ છે. તેની તપાસ કરવા અર્થે રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. અમારા તરફથી એવી રજૂઆત હતી કે, જે પણ ગુનાની તપાસ કરવામાં (Bribery case against police) આવી રહી છે. તે હવે થઈ ગઈ છે. તેથી પાંચ દિવસના રિમાન્ડ આપી શકાય નહીં. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad Blast Case Judgment: 49માંથી 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

શું હતું આખો બનાવ?

આ કામના ફરિયાદીને નિશ્રેય નામની કંપની એલિસ બ્રિજ અમદાવાદમાં છે. તે કંપનીએ કરેલા ફ્રોડમાં ફરિયાદીની સીધી સંડોવણી અને જવાબદારી છે. તેમ કહી આ કામના ફરિયાદી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની અને તેને રદ કરવાની વાત કરી હતી. જો તમારે આ કેસમાંથી બહાર નીકળવું હોય તો વહીવટ કરવો પડશે તેમ આરોપી બાદલ ચૌધરી અને આરોપી બે વિનોદ વાઢેરે 2.75 લાખ રૂપિયાની લાંચની (Ellisbridge Police Arrested for Taking Bribe) માંગણી કરી હતી. ત્યારબાદ તેમની ACB દ્વારા રંગે હાથ પકડીને ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.