ETV Bharat / state

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ડૉ. બાબાસાહેબ અમ્બેડકરને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 7:53 PM IST

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મહા પરિનિર્વાણ દિવસના અવસરે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે અંજના પંવાર ઉપાધ્યક્ષા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગએ મંડળ રેલવે મેનેજર કચેરી અમદાવાદમાં સફાઈ કર્મચારીઓના સામાજીક અને આર્થિક સુધાર માટે બેઠક કરી.

Tribute to Bharat Ratna Dr. Babasaheb Ambedkar on the occasion of Mahaparinirvana Day at Ahmedabad Mandal

અમદાવાદ: ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડરના મહાપરિનિર્વાણ દિવસ 06 ડિસેમ્બર 2023 ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ગરિમાપૂર્ણ રીતે મનાવવામાં આવ્યો. ભારતીય બંધારણના નિર્માતા ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી.

અનેક મહાનુભાવોની હાજરીમાં શ્રદ્ધા સુમન અર્પણ: માનનીયા ઉપાધ્યક્ષા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, સામાજીક ન્યાય અને અધિકરિતા મંત્રાલય, ભારત સરકાર અંજના પંવાર અને મંડળ રેલવે મેનેજર અમદાવાદ, સુધીર કુમાર શર્મા એ મંડળ કચેરી સભાગૃહમાં ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના ચિત્ર પર માળા અર્પણ કરીને તથા દિપ પ્રગટાવીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.

આ અવસર પર મંડળના રેલવે અધિકારીઓ, ટ્રેડ યુનિયનો, ઓબીસી એસોસિએશન અને એસસી/એસટી એસોસિએશનના પ્રતિનિધિઓએ અને રેલવે કર્મચારીઓએ આ કાર્યક્રમમાં સામેલ થઈને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પિત કરી. તથા રેલવે કર્મચારીઓ દ્વારા શેરી નાટકના માધ્યમથી જાતિ, ધર્મ, લિંગ વગેરે ભેદભાવ દૂર કરવામાં બાબા સાહેબના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો.

ભારત રત્ન આંબેડકર: 'બાબાસાહેબ' ભીમરાવ આંબેડકરે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને જીવનભર સામાજિક ભેદભાવ સામે લડત ચાલુ રાખી હતી. આઝાદી પછી, જ્યારે તેમને રાષ્ટ્રના બંધારણનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેમની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની ગઈ. બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરને 31 માર્ચ, 1990ના રોજ દેશ અને સમાજ પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાન બદલ મરણોત્તર સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  1. આજે મહાપરિનિર્વાણ દિવસ: PM મોદી, રાષ્ટ્રપતિ મુર્મુએ ડૉ.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
  2. વિશ્વનું સૌથી લાંબુ અને સૌથી મોટું બંધારણ આપણું, આજે દેશ ઉજવી રહ્યો છે સંવિધાન દિવસ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.