ETV Bharat / state

આ વખતે અમદાવાદમાં 31 ડિસેમ્બરની ફિક્કી ઉજવણી - સીજી રોડ પર ઉજવણી

31મી ડિસેમ્બરની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં સી.જી રોડ પર પણ ધામધૂમથી એકઠા થઈને આતશબાજી કરીને ઉજવણી કરે છે ત્યારે આ વર્ષે કોરોનાના કારણે આ ઉજવણી ફિક્કી પડી છે.

Etv Bharat, Gujarati News, Ahmedabad News
આ વખતે અમદાવાદમાં 31 ડિસેમ્બરની ફિક્કી ઉજવણી
author img

By

Published : Jan 1, 2021, 11:59 AM IST

  • 31st ને કોરોનાનું ગ્રહણ નડયું
  • આ વર્ષે ન થઈ ઉજવણી
  • અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉજવણી

અમદાવાદ: 31મી ડિસેમ્બરની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં સી.જી રોડ પર પણ ધામધૂમથી એકઠા થઈને આતશબાજી કરીને ઉજવણી કરે છે ત્યારે આ વર્ષે કોરોનાના કારણે આ ઉજવણી ફિક્કી પડી છે.

આ વખતે અમદાવાદમાં 31 ડિસેમ્બરની ફિક્કી ઉજવણી

કેવો હશે સી.જી રોડનો માહોલ?

સી.જી રોડ પર 31મી ડિસેમ્બરે રાત્રે ખૂબ જ ભીડ જોવા મળે છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ નવા વર્ષની આવકારે છે, ત્યારે આ વર્ષે આ ચેન તૂટશે. કારણ કે, કોરોના વાઇરસને કારણે આ વર્ષે 9 કલાક બાદ કરફ્યૂ લાદવામાં આવશે અને 4 લોકોથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત લોકોને ભેગા થવા અને ઉજવણી કરવા માટે પણ પ્રતિબંધ છે. સમગ્ર અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. 9 કલાક બાદ બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે, જેથી લોકોની ભીડ ભેગી ન થાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.