ETV Bharat / state

સુખદ અંતઃ આખરે બંને પરિવારને સાચા મૃતદેહ મળ્યાં - MUSLIM

અમદાવાદ: V.S હોસ્પિટલમાં વોર્ડ બોયની બેદરકારીને કારણે હિંદુ મુસ્લિમ યુવતીઓના મૃતદેહ એક્સચેન્જ થઇ ગયા હતા. જે સમગ્ર મામલો પોસ્ટમોર્ટમ અને પેપરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજરોજ મૃતદેહ પોત પોતના સાચા પરિવારને સોંપવામાં આવ્યા હતા

મૃતદેહ અદલાબદલી મામલે આખરે મૃતદેહને સાચા પરીવારને સોંપ્યા
author img

By

Published : May 11, 2019, 10:59 PM IST

અમદાવાદની પ્રખ્યાત V.S હોસ્પિટલમાં હિન્દુ યુવતીનો મૃતદેહ મુસ્લિમ પરિવારને અને મુસ્લિમ યુવતીનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપવામાં આવ્યા બાદ આ બેદરકારીની જાણ પરિવારને થતા આખરે ફરીથી પોસ્ટમોર્ટમ કરીને પેપર કાર્યવાહી કરી આજે મૃતદેહ સાચા પરિવારોને સોંપવામાં આવ્યો હતો

મૃતદેહ અદલાબદલી મામલે આખરે મૃતદેહને સાચા પરીવારને સોંપ્યા

અમદાવાદની પ્રખ્યાત V.S હોસ્પિટલમાં હિન્દુ યુવતીનો મૃતદેહ મુસ્લિમ પરિવારને અને મુસ્લિમ યુવતીનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપવામાં આવ્યા બાદ આ બેદરકારીની જાણ પરિવારને થતા આખરે ફરીથી પોસ્ટમોર્ટમ કરીને પેપર કાર્યવાહી કરી આજે મૃતદેહ સાચા પરિવારોને સોંપવામાં આવ્યો હતો

મૃતદેહ અદલાબદલી મામલે આખરે મૃતદેહને સાચા પરીવારને સોંપ્યા
Intro:
અમદાવાદની હોસ્પિટલમાં વોર્ડ બોય ની બેદરકારીને કારણે હિંદુ મુસ્લિમ યુવતીઓના મૃતદેહ એક્સચેન્જ થઇ ગયા હતા જે ભાગ ફરી એકવાર પોસ્ટમોર્ટમ અને પેપર ની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજરોજ મૃતદેહ સાચા પરિવારને સોંપવામાં આવ્યા હતા

Body:અમદાવાદની પ્રખ્યાત વીએસ હોસ્પિટલમાં હિન્દુ યુવતીનો મૃતદેહ મુસ્લિમ પરિવારને અને મુસ્લિમ યુવતીનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપવામાં આવ્યા બાદ આ બેદરકારી ની જાણ પરિવારને થતા આખરે ફરીથી પોસ્ટમોર્ટમ કરીને પેપરની કાર્યવાહી કરી આજે મૃતદેહ સાચા પરિવારોને સોંપવામાં આવ્યો હતો

મૃતદેહ લેવા માટે હિન્દુ અને મુસ્લિમ બન્ને પરિવારના સભ્યોની સાથે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ કોમના લોકો વીએસ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા કોઈ ગરબડ કે કોમી રમખાણ ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા

હિંદુ પરિવારની યુવતીને વૃદ્ધે મુસ્લિમ પરિવારને સોંપવામાં આવ્યા બાદ ઘરે તૈયાર થયા કરવાની હતી તે સમયે યુવતીનો મૃતદેહ બદલાઈ ગયો હોવાનું જાણ થતાં ફરી એકવાર મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેની જાત કર્યા બાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા

Conclusion:વી.એસ.હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે અને વોર્ડબોય ની મોટી ભૂલ ના કારણે હિન્દુ મુસ્લિમ પરિવારો ને અલગ-અલગ મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આજે બન્ને યુવતીઓના મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.