ETV Bharat / state

આરોપી ફરાર થતા 2 પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરાઇ - અમદાવાદ પોલીસકર્મી વિરુધ ગુનો

અમદાવાદ: સરદારનગર પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરેલ આરોપી લોકઅપમાંથી રાત્રે ફરાર થઇ ગયો હતો. આરોપી ફરાર થઇ જતા પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. જે સમગ્ર મામલો DCP સુધી પહોચતા DCP દ્વારા ફરજ પર હાજર અને જવાબદાર ૨ પોલીસકર્મી વિરુધ ગુનો નોધી અટકાયત કરવામાં આવી હતી.

આરોપી ફરાર થતા પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધી કરી અટકાયત
author img

By

Published : Sep 21, 2019, 11:33 PM IST

શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં અમિત ચાવડા નામના આરોપીની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ આરોપીને PSO શીલાબેનને સોપવામાં આવ્યો હતો અને આરોપીને બીજા દિવસે PSO મનુસિંહ પાસેથી કોર્ટમાં રજુ કરવા માટે લઇ જવાનો હતો, ત્યારે લોકઅપમાં જોતા આરોપી લોકઅપમાં ન હતો. આમ આરોપી પોલીસના હાથમાંથી છટકી જવા બદલ ફરજ પરના બંને પોલીસ કર્મી વિરુધ ગુનો નોધી બંનેની અટકાયત કરવામાં આવી હતી.

Intro:અમદાવાદ:સરદારનગર પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરેલ આરોપી લોકઅપમાંથી શુક્રવારે રાતે ફરાર થઇ ગયો હતો.આરોપી ફરાર થઇ જતા પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી.આરોપી ફરાર થવાનો મામલી ડીસીપી સુધી પહોચતા ડીસીપી દ્વારા ફરજ પર હાજર અને જવાબદાર ૨ પોલીસકર્મી વિરુધ ગુનો નોધી અટકાયત કરવામાં આવી હતી....
Body:શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં અમિત ચાવડા નામના આરોપીની અટકાયત કરવામાં આવી હતી.અટકાયત બાદ આરોપીને પી એસ ઓશીશીલાબેનને સોપવામાં આવ્યો હતો અને આરોપીને બીજા દિવસે સવારે પી એસ ઓ મનુસિંહ પાસેથી કોર્ટમાં રજુ કરવા માટે લઇ જવાનો હતો ત્યારે લોકઅપમાં જોતા આરોપી લોકઅપમાં નહતો.આમ આરોપી પોલીસના હાથમાંથી છટકી જવા બદલ ફરજ પરના બંને પોલીસકર્મી વિરુધ ગુનો નોધી બંનેની અટકાયત કરવામાં આવી હતી.......Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.