ETV Bharat / state

આતંકી ઝફર અલીના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદ : વડોદરાના ગોરવા વિસ્તારથી ઝડપાયેલા ISISના આતંકી ઝફર અલી મોંહમદ હલીકને શુક્રવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. દિલ્હી પોલીસ દ્વારા ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.

remand
અમદાવાદ
author img

By

Published : Jan 10, 2020, 7:49 PM IST

ટ્રાન્ઝિટ રિમાન્ડ પુરા થયા બાદ આરોપીને પટિયાલા કોર્ટમાં રજુ કરશે. મૂળ તમિલનાડુનો વતની આતંકીને ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડ દ્વારા આતંકીની ધરપકડ કરવામાં આવી હતી.

તમિળનાડુના કુડાલોરથી આતંકી ઝફર વડોદરા આવ્યો હતો. ત્યારે ISISના આતંકીઓ સાથે સીધા સંપર્કમાં હોવાની એટીએસને જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસને બાતમી મળી હતી કે, હત્યા સહિત ગંભીર ગુનાના 6 આરોપી જેહાદી પ્રવૃતિઓ માટે ભાગી છુટ્યાં છે.

આતંકી ઝફર અલીના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

બાતમીના આધારે ગુજરાત એટીએસએ છ પૈકીનો એક આતંકી ઝફરની છટકું ગોઠવીને ધરપકડ કરી હતી. આતંકી ઝફર ભાડાના મકાનમાં દરજી બનીને રહેતો હતો. એટીએસ અને વડોદરા પોલીસની સંયુકત કામગીરીથી આતંકી ઝડપાયો છે. આતંકીને હવે દિલ્હી સ્પેશિયલને સોંપવામાં આવશે

Intro:વડોદરાના ગોરવા વિસ્તારથી ઝડપાયેલા ISISના આતંકી ઝાફર અલી મોંહમદ હલીકને શુક્રવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. દિલ્હી પોલીસ દ્વારા ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. Body:ટ્રાન્ઝિટ રિમાન્ડ પુરા થયા બાદ આરોપીને પટિયાલા કોર્ટમાં રજુ કરશે. મૂળ તમિળનાડુંનો વતની આતંકીને ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડ દ્વારા આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. તમિળનાડુના કુડાલોરથી આતંકી ઝફર વડોદરા આવ્યો હતો અને ISISના આતંકીઓ સાથે સીધા સંપર્કમાં હોવાની એટીસને જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. એટીસને બાતમી મળી હતી કે હત્યા સહિત ગંભીર ગુનાના છ આરોપી જેહાદી પ્રવૃતિઓ માટે ભાગી છુટ્યાં છે. Conclusion:બાતમીના આધારે ગુજરાત એટીએસએ છ પૈકીનો એક આતંકી ઝફરની છટકું ગોઠવીને ધરપકડ કરી હતી. આતંકી ઝફર ભાડાના મકાનમાં દરજી બનીને રહેતો હતો. એટીસ અને વડોદરા પોલીસની સંયુકત કામગીરીથી આતંકી ઝડપાયો છે. આતંકીને હવે દિલ્હી સ્પેશયલને સોંપવામાં આવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.