ETV Bharat / state

Surat Hijab Controversy: સુરતમાં બુરખા વિવાદ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો, કૉંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

સુરતમાં પ્રખરતા શોધ કસોટી પરીક્ષામાં બુરખા વિવાદ(Surat Hijab Controversy) થયો હતો. જેને લઈ હવે ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તાએ ભાજપ પર આકરા પ્રહાર( Congress accuses BJP)કર્યાં તે જૂઓ આ વિડીયોમાં.

Surat Hijab Controversy: સુરતમાં બુરખા વિવાદ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો, કૉંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
Surat Hijab Controversy: સુરતમાં બુરખા વિવાદ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો, કૉંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
author img

By

Published : Feb 22, 2022, 7:09 PM IST

અમદાવાદઃ સુરત શહેરમાં પ્રખરતા શોધ કસોટી પરીક્ષામાં બુરખા વિવાદ સર્જાયો હતો. જ્યાં 4 થી 5 જેટલી વિદ્યાર્થિનીઓ બુરખો પહેરીને પરીક્ષા(Intensity search test in Surat ) આપવા આવતા વિવાદ સર્જાયો (Surat Hijab Controversy )હતો. હિન્દૂ સંગઠનો પરીક્ષા સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં વિવાદ સર્જાતા હિન્દૂ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જો.કે કર્ણાટક બાદ હવે ગુજરાતમાં બુરખાને લઈ વિવાદ થતા હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કૉંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા છે.

કૉંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ભાજપ ચૂંટણી સમયે મુદ્દો ભટકાવવાની કોશિશ

ગુજરાત કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ(Gujarat Congress spokesperson Manish Doshi) જણાવ્યું કે ભાજપ ચૂંટણી સમયે મુદ્દો ભટકાવવાની કોશિશ કરી રહ્યું છે. ગુજરાતમાં ભાજપનું ભ્રષ્ટ શાસન છે. જેનાથી આજના યુવાનો હેરાન પરેશાન છે. સુરતમાં જે ઘટના બની છે. તેમાં હિજાબની વાત કરે છે. પ્રજા તેમને હિસાબની વાત કરી રહ્યુ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે સ્કૂલમાં ફીના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે સરકાર હિસાબ નથી આપતી, યુવાનોને સરકારી નોકરીઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટચાર થાય છે સરકાર હિસાબ નથી આપતી, ખેડૂતોને વીમા અને સબસીડીમાં મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર, લૂંટ થાય છે તેનો સરકાર કોઈ હિસાબ નથી આપતી, ગુજરાતમાં મહિલા સુરક્ષા મુદ્દે સરકાર મૌન છે.

આ પણ વાંચોઃ Surat Hijab Controversy: સુરતમાં બુરખો પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓનો સામાજિક સંસ્થાઓ દ્વારા વિરોધ

ભાજપ માત્ર હિન્દૂ મુસ્લિમની રાજનીતિ કરે છે કૉંગ્રેસ

ગુજરાતમાં મોંઘવારી આસમાને છે સરકાર તેમાં પણ ભ્રષ્ટાચાર કરે છે તેનો પણ કોઈ હિસાબ નથી આપતી. પેટ્રોલ ડિઝલમાં લૂંટ થાય છે તેમાં પણ સરકાર હિસાબ નથી આપતી, ગેસ સિલિન્ડરમાં લૂંટ ચાલે છે તેમાં પણ સરકાર હિસાબ નથી આપતી, જેનો મતલબ છે કે સરકાર પાસે હિસાબ નથી જેથી હિજાબની વાતો કરે છે. તેમને વધુમાં કહ્યું કે હાલ સરકાર માત્ર લોકોને ગુમહરા કરી રહ્યું છે. ETV Bharat ના માધ્યમથી મારી સ્પષ્ટ માંગણી છે કે સરકારે જે રીતે નોટો લીધી છે જે રીતે વોટો લીધા છે જેનો હિસાબ આપવો જોઈએ છે, ભાજપ માત્ર હિન્દૂ મુસ્લિમની રાજનીતિ થી જ સરકાર બનાવે છે ભાજપને પ્રજામાં કોઈ રસ નથી માત્ર સત્તામાં જ રસ રહેલો છે.
આ પણ વાંચોઃ Surat Hijab Controversy: સુરતમાં પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ બુરખો પહેરીને આવતાં થયો હોબાળો, 12 લોકોની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.