ETV Bharat / state

ગીરમાં સિંહોના અકાળે થતાં મૃત્યુ ટાળવા હાઈકોર્ટમાં કરાઈ રજૂઆત

અમદાવાદ: રાજ્યમાં સિંહોના સતત થઈ રહેલા અકાળે મોત મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર બુધવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી.ઠાકરની ખંઠપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરી હતી.જેમાં સરકારે દ્વારા લેવાયેલાં પગલા પુરતા ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ કોર્ટ દ્વારા એમિક્સ ક્યુરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગીર અભ્યારણના સિંહોની મોતને ટાળવા માટેના મોટાભાગના  મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.

ગીરમાં સિંહોના અકાળે થતાં મૃત્યુ ટાળવા હાઈકોર્ટમાં કરાઈ રજૂઆત
author img

By

Published : Aug 8, 2019, 4:57 AM IST

અગાઉ રજૂ કરાયેલી એમિક્સ ક્યુરી રિપોર્ટના મુદ્દા

  • અભયારણ્યમાં ખુલ્લા કુવાઓની આસપાસ હજુ પણ ઉંચી દિવાલ ઉભી કરવાનું કામકાજ હજુ બાકી
  • રેલવે ટ્રેક પાસે ચીન ફેન્સીંગ કરવાથી સિંહોમાં પ્રાકૃતિક પ્રમાણ ઘટે છે,
  • રાતના સમયે પીપાવાવ પોર્ટ તરફ જતી ટ્રેનો પર રોક લગાવવી જોઈએ,
  • ટ્રેનની અડફેટે સિંહોના થતાં મોતને અટકાવવા માટે રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ,
  • ગીર અભયારણ્યમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ઘટાડવાની ભલામણ કરવી,
  • ગીર અભયારણ્યમાંથી પસાર થતા રેલવે ટ્રેકને શિફ્ટ કરવાનું પણ કોર્ટે કર્યુ સૂચન,
  • સિંહોના ગળામાં વીડિયો કોલિંગ અને તેને GPS કનેક્ટિવિટી આપવાનું પણ સૂચન,
  • ઇલેક્ટ્રીક ફેન્સીંગના કારણે સિંહોના મોતનો તાજેતરમાં કોઈ બનાવ નહીં પરતું ઇલેક્ટ્રીક ફેન્સીંગ કરનારાઓ અંગે માહિતી આપવા સૂચન,
  • ગીર અભયારણ્યમાં ચાલતી વિવિધ અને માઇનિંગ પ્રવૃત્તિના કારણે પણ સિંહના મોતની ઘટનાઓ બની હોવાનું તારણ,
  • ગેરકાયદેસર થતાં લાયન શો લાયન અને શો કરનાર સહિત જૂના તમામ લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. આવા ગુનાને બિનજામીનપાત્ર ગુનાઓ ગણવા પણ સૂચન,
  • સિંહ શિકાર કરી શકે તેવા પશુઓની સંખ્યા ગીરમાં ઘટી હોવાનું પ્રાથમિક તારણ પશુઓની સંખ્યા વધારવાની પણ સુચના કોર્ટ દ્વારા આપવામાં આવી,
  • સિંહ માટે પાણીની પણ અછત હોવાથી પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવા સૂચન

આમ, ગીર અભ્યારણમાં અકાળે સિંહોના મોત અટકાવવા અગાઉ હાઈકોર્ટે હાઈપાવર કમિટીની રચના કરવાનું સૂચન કર્યુ હતું. આ હાઈ-પાવર કમિટીમાં સરકાર, પ્રજા અને તજજ્ઞો સહિતના તમામ લોકો ચર્ચા-વિચારણા કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. હાઇકોર્ટે સૂચન કરતા જણાવ્યું હતું કે, સિંહોના ટ્રેન નીચે કપાઈ જવાથી, વીજ કરન્ટ અને ખુલ્લાં કુવામાં પડી જવાથી મોત નિજપે છે એને કઈ રીતે અટકાવી શકાય એ મામલે હાઈ-પાવર કમિટી યોગ્ય તપાસ કરે.

ગીર અભ્યાણમાં ખુલ્લા રેલવે વીજ વાયર અને ટ્રેકને લીધે અગાઉ અસંખ્ય સિંહોના મોત થયા છે. રેલવે વિભાગે સોગંદનામામાં ગીરમાં આવન-જાવન દરમિયાન ઇમરજેન્સી બ્રેકનો ઉપયોગ કરવાની છૂટ આપી હોવાનો આદેશ કર્યો હતો. અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી વેળાએ ટ્રેન 45 કિમીથી ઉપર ગતિએ ન ચલાવવાની પણ રેલવે દ્વારા સૂચના આપવામાં આવી હતી. આમ, વિવિધ મુદ્દાઓને આવરી તેને સંલગ્ન વિભાગોને સૂચના આપી સિંહોના અકાળે થતાં મોતને અટકાવવાના પ્રયત્નો હેઠળ આ અરજી કરાઈ હતી.

Intro:રાજ્યમાં સિંહોના સતત થઈ રહેલા અકાળે મોત મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર બુધવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી.ઠાકરની ખંઠપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા લેવાયેલા પગલા પુરતા ન હોવાની રજુઆત કરવામાં આવી હતી.. અગાઉ કોર્ટ મિત્ર દ્વારા એમિક્સ ક્યુરી રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો તેમાં ગીર અભ્યારણમાં સિંહોની મોતને ટાળવા માટેના મોટાભાગના મુદાઓને આવરી લેવાયા હતા...Body:અગાઉ રજુ કરાયેલી એમિક્સ ક્યુરી રિપોર્ટના મુદા

રાજ્યમાં સિંહોના અકાળ મૃત્યુના મામલે કોર્ટ મિત્રનો ચોંકાવનારો રિપોર્ટ નવ મુદ્દાઓ પર એમિકસ ક્યુરી એ તૈયાર કર્યો રિપોર્ટ....

અભયારણ્યમાં ખુલ્લા કુવાઓની આસપાસ હજુ પણ ઉંચી દિવાલ ઉભી કરવાનું કામકાજ હજી બાકી છે..

રેલવે ટ્રેક પાસે ચીન ફેન્સીંગ કરવાથી સિંહોની પ્રાકૃતિક પ્રમાણ ઘટે છે

રાતના સમયે પીપાવાવ પોર્ટ તરફ જતી ટ્રેનો પર રોક લગાવવી જોઈએ

ટ્રેનની અડફેટે સિંહોના થતા મોતને અટકાવવા માટે રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ

ગીર અભયારણ્યમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ઘટાડવાની ભલામણ કરી હતી

ગીર અભયારણ્યમાંથી પસાર થતા રેલવે ટ્રેકને શિફ્ટ કરવાનું પણ કોર્ટ મિત્રે કર્યું સૂચન

સિંહોના ગળામાં વીડિયો કોલિંગ અને તેને GPS કનેક્ટિવિટી આપવાનું પણ સૂચન

ઇલેક્ટ્રીક ફેન્સીંગના કારણે સિંહોના મોતનો તાજેતરમાં કોઈ બનાવ નહીં પરતું ઇલેક્ટ્રીક ફેન્સીંગ કરનારાઓ અંગે માહિતી આપનાર લોકોને આપવા પણ સૂચન

ગીર અભયારણ્યમાં ચાલતી વિવિધ અને માઇનિંગ પ્રવૃત્તિના કારણે પણ સિંહ ના મોત ની ઘટનાઓ બની હોવાનું તારણ

ગેરકાયદેસર થતા લાયન શો લાયન અને શો કરનાર સહિત જૂના તમામ લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.. આવા ગુનાને બિનજામીનપાત્ર ગુનાઓ ગણવા પણ સૂચન

સિંહ શિકાર કરી શકે તેવા પશુઓની સંખ્યા ગીરમાં ઘટી હોવાનું પ્રાથમિક તારણ પશુઓની સંખ્યા વધારવાની પણ સુચના કોર્ટ મિત્ર દ્વારા આપાવામં આવી છે..

સિંહ માટે પાણીની પણ અછત હોવાથી ઉના પીવા માટેના પાણી ની વ્યવસ્થા યોગ્ય રીતે ઉભી કરવા સૂચન
Conclusion:અગાઉ રજુ કરાયેલી એમિક્સ ક્યુરી રિપોર્ટના મુદા

ગીર અભ્યારણમાં અકાળે સિંહોના મોત અટકાવવા અગાઉ હાઈકોર્ટે હાઈપાવર કમિટીની રચના કરવાનું સૂચન કર્યું હતું. આ હાઈ-પાવર કમિટીમાં સરકાર, પ્રજા અને તજજ્ઞો સહિતના તમામ લોકો ચર્ચા-વિચારણા કરી રિપોર્ટ તૈયાર કરે. હાઇકોર્ટે સૂચન કરતા કહ્યું હતું કે સિંહોના ટ્રેન નીચે કપાઈ જવાથી, વીજ કરન્ટ અને ખુલ્લા કુવામાં પડી જવાથી મોત નિજપે છે એને કઈ રીતે અટકાવી શકાય એ મામલે હાઈ-પાવર કમિટી યોગ્ય તપાસ કરે...

ગીર અભ્યારણ અને આસપાસના વિસ્તારમાં સિંહોના મોત મામલે અગાઉ રેલવે મંત્રાલય દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામા થકી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનની અડફેટથી સિંહોના મોત થતા હોવાની વાત રેલવે વિભાગએ સ્વીકારી હતી..

ગીર અભ્યાણમાં ખુલ્લા રેલવે વીજ વાયર અને ટ્રેકને લીધે અગાઉ અસંખ્ય સિંહોના થયા છે.. રેલવે વિભાગે સોગંદનામામાં ગીરમાં આવન-જાવન દરમિયાન ઇમરજેન્સી બ્રેકનો ઉપયોગ કરવાની છૂટ આપી હોવાનો આદેશ કર્યો હતો..અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી વેળાએ ટ્રેન 45 કિમીથી ઉપર ગતિએ ન ચલાવવામાં એવી પણ રેલવે દ્વારા સૂચના આપવામાં આવી છે...પીપાવાવ પોર્ટમાં માલસમાનની હેરાફેરી દરમિયાન ઘણીવાર સિંહ અડફેટે આવી જતા હોવાની વાત પણ રેલવે વિભાગે કબૂલ કરી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.