ETV Bharat / state

શતાબ્દિ મહોત્સવઃ 600 એકરમાં ફેલાયેલા સિટીમાં 300 લાઈટ સ્કલપચર, બીજુ ઘણું છે ખાસ - Pramukh Swaminagar gallery visit

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દિ (Pramukh Swami Shatabdi Mahotsav Ahmedabad) મહોત્સવ અંતર્ગત તૈયાર કરવામાં આવેલું નગર 600 એકરમાં (Speciality of Pramukh Swaminagar) ફેલાયેલું છે. એટલું જ નહીં બાળકો માટે એક ભવ્ય બાળનગરી તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકોમાં સંસ્કાર સિંચન કરાશે. આ ઉપરાંત પાંચ મોટા ડોમ અને વિશાળ સભાગૃહ તૈયાર કરવામાં આવ્યું છે. સભા બે ભાગમાં જુદા જુદા પ્રરેણાદાયી પ્રવચન યોજાશે. જ્યારે વડાપ્રધાન મોદી (PM Modi inaugurates Pramukh Swami Shatabdi Mahotsav) આ સમગ્ર મહોત્સવનું ઉદ્ધાટન કરશે. BAPS સંસ્થાના (BAPS organization) સેવકોએ દિવસરાત આ સિટીનું નિર્માણ કરવા જહેમત ઊઠાવી છે.

શતાબ્દિ મહોત્સવઃ 600 એકરમાં ફેલાયેલા સિટીમાં 300 લાઈટ સ્કલપચર, બીજુ ઘણું છે ખાસ

author img

By

Published : Dec 14, 2022, 11:52 AM IST

Updated : Dec 14, 2022, 4:12 PM IST

અમદાવાદઃ પ્રમુખ સ્વામી શતાબ્દિ મહોત્સવ અંતર્ગત ઓગણજમાં ભવ્યાતિભવ્ય ધાર્મિક તથા સાંસ્કૃતિ (Speciality of Pramukh Swaminagar) એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ (Pramukh Swaminagar key of attraction ) લેવા માટે દુનિયાભરમાંથી હરિભક્તો અમદાવાદમાં (Pramukh Swami Shatabdi Mahotsav Ahmedabad) આવી રહ્યા છે. ખાસ કરીને યૂએસ, યૂકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દુનિયાભરના દેશોમાંથી હરિભક્તો અને મહેમાનો અહીં આવી રહ્યાં છે. 600 એકર જમીનમાં તૈયાર કરવામાં આવેલા નગરમાં 300 લાઈટ સ્ક્લપચર તૈયાર કરાયા છે. આ ઉપરાંત એક મહિના સુધી ચાલનારા મહોત્સવમાં દરરોજ જુદા જુદા એરિયામાં સાંસ્કતિક કાર્યક્રમો યોજાશે. આ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શૉ તથા ફાઉન્ટેન શૉનું પણ આખું સ્ટેડિયમ માફક ઝોન તૈયાર કરાયું છે.

શતાબ્દિ મહોત્સવઃ 600 એકરમાં ફેલાયેલા સિટીમાં 300 લાઈટ સ્કલપચર, બીજુ ઘણું છે ખાસ
શતાબ્દિ મહોત્સવઃ 600 એકરમાં ફેલાયેલા સિટીમાં 300 લાઈટ સ્કલપચર, બીજુ ઘણું છે ખાસ

આ પણ વાંચોઃ 15 ઓક્ટોબરે GTU કાઉન્સિલની બેઠક, સ્કૂલ ઑફ ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ માટે લેવાશે મંજૂરી

નગરની ખાસિયતઃ આ નગર માટેની એન્ટ્રી ફ્રી છે. જીવનઘડતરને પ્રેરણા આપે એવા આકર્ષણો છે. અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ તૈયાર કરાયું છે. જ્યાં પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. જે રીતે ગાંધીનગર અને દિલ્હીમાં અક્ષરધામ મંદિર છે એની આબેહુબ મંદિરરૂપી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જ્યાં એક ગાર્ડન પણ તૈયાર કરાયું છે. આ સાથે 8 હજાર 300 લાઈટ સ્કલપચર ઊભા કરવામાં આવ્યા છે.

બાળનગરીઃ બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય એ માટે બાળ નગરી પણ ઊભી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર પણ જોવા મળશે. આ નગરીમાં એક સાથે 6થી 7 બાળકો બેસી શકે એવી વિશાય વ્યવસ્થા છે. જ્યાં સંસ્કૃતના શ્લોકથી લઈને પ્રાર્થના ગીત સુધી બાળકોને શીખવા મળશે.

સભાગૃહઃ પ્રમુખ સ્વામી નગરમાં કુલ બે સભા ગૃહ છે. પ્રમુખ સ્વામી મહારાજ સભા ગૃહ અને નારાયણ સભાગૃહ જેમા વિચાર સમારોહ થશે. નિત્ય દિવસ સાધુ સંતોના પ્રવચન પણ આ સભાગૃહમાંથી માણી શકાશે. આ સાથે સભાગૃહમાં 21 પરિષદ, 14 પ્રોફેશનલ અને 7 એકેડેમીક પરિષદો યોજાશે.

આ પણ વાંચોઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગાંધી આશ્રમની મુલાકાતે, શું અનુભવ્યું જૂઓ

તમામ પ્રાથમિક સુવિધાઃ આ નગરમાં પીવાના પાણીથી લઈને શૌચાલય સુધીની તમામ પ્રાથમિક સુવિધાઓ છે. મેડિકલ, જમવાની, અધ્યામિક્તાની, સ્પોર્ટ્સ સહિત તમામ સુવિધાઓ છે. સમગ્ર મહોત્સવની ટૂંકમાં ઝાંખી કરવી હોય અને 20 મિનિટમાં સાર સમજવો હોય તો એક લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આધૂનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. 250 કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી આ ભૂમિ તૈયાર કરવામાં આવી છે. આ નગર વાસ્તવમાં એક શહેરના ઝગમગાટને પણ ધૂંધળું પાડે તેવું છે.

પાંચ વિશાળ ડોમઃ જુદા જુદા પાંચ વિશાળ ડોમમાં જુદી જુદી થીમ અતર્ગત પ્રેરણાદાયી પ્રવચન યોજાશે. બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી પ્રાપ્ત થયેલી ભૂમિ પર 50 હજારથી વધુ હરિભક્તોની મહિનાઓની સેવા થકી આ નગરનું નિર્માણ શક્ય બન્યું છે. 'રિ-યુઝ'ના કન્સેપ્ટ પર આ આખું નગર ઊભું કરવામાં આવ્યું છે અને મહોત્સવ પૂર્ણ થયા બાદ એકેએક ચીજનું દાન કરી દેવાશે અથવા જેણે યોગદાન આપ્યું છે તેને પરત કરી દેવામાં આવશે. આટલા વિશાળ સ્તરના મહોત્સવનું 'ઝીરો કોસ્ટિંગ' કન્સેપ્ટ પર આયોજન કરવા બદલ તેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ અંકિત થાય એવી પૂરી શક્યતાઓ છે.

કોણ હતા પ્રમુખ સ્વામીઃ પ્રમુખસ્વામી મહારાજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને પ્રમુખ હતા. જે આંતરરાષ્ટ્રીય હિન્દુ સામાજિક-આધ્યાત્મિક સંસ્થા છે. બીએપીએસ તેમને ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને અનુસરતા સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક અનુગામી તરીકે માન આપે છે. તેઓ તેમના અનુયાયીઓ દ્વારા સ્વામિનારાયણ સાથે સતત સંપર્કમાં હોવાનું માનવામાં આવતું હતું. સત્તામૂલક રીતે, સ્વામિનારાયણનો શાશ્વત નિવાસસ્થાન અક્ષરનો અભિવ્યક્તિ મનાતા હતાં. એમનું સાચું નામ શાંતિલાલ પટેલ હતું. દીક્ષા બાદ નારાયણ સ્વરૂપદાસ નામ અપાયું.

આ પણ વાંચોઃ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ ગુજરાતમાં, રાજ્યની પ્રથમ 5G સેક્શન લેબ ગુજરાત યુનિવર્સિટીને મળી

દુનિયામાં ડંકોઃ બીએપીએસ પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાત કેન્દ્રિત સંસ્થાને વિશ્વ ફલક પર ફેલાવી. તેમણે નવી દિલ્હી અને ગુજરાતના ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરો સહિત 1100 થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા.તેમણે બીએપીએસ દાનના પ્રયત્નોને પણ આગળ ધપાવ્યો હતો, જે બીએપીએસ સાથે સંકળાયેલ સેવાભાવી સેવા સંસ્થા છે. મહંત સ્વામી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને પ્રમુખ તરીકે મુકવામાં આવ્યા છે.

Last Updated : Dec 14, 2022, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.