અમદાવાદ: કેન્સરના રોગની સારવારમાં કીમોથેરાપી એજન્ટને કારણે દર્દીઓના વાળ ખરતા હોય છે, ત્યારે HCG હોસ્પિટલના કેન્સર સેન્ટર દ્વારા સૌ પ્રથમ વખત કેન્સરના દર્દીઓના વાળ ખરતા અટકાવવા માટે કુલિંગ પદ્ધતિ એટલે કે, સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ વિકસાવવામાં આવ્યું છે. આ ક્લિનિકલ રીતે સુરક્ષિત સાબિત થયેલી પદ્ધતિ છે. આ અંગે વધુ જણાવતાં ઓનકોલોજીસ્ટ માનસી શાહે કહ્યું કે, વાળના કોષો સૌથી વધુ ઝડપથી વિઘટન પામતા કોષો છે અને કીમોથેરાપીની દવાઓની આડઅસરને કારણે વાળ ઝડપથી ઉતરે છે. સ્કેલ્પ કુલિંગ ડિવાઇસથી માથાની રક્તવાહિનીઓ સંકોચાય છે, જેનાથી કીમોથેરાપી દરમિયાન અને પછી રક્ષણ મળે છે. જો કે, તે બ્લડ કેન્સર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહેલા દર્દીઓ માટે ઉપયોગી નથી.
વર્લ્ડ કેન્સર ડે: HCG હોસ્પિટલ દ્વારા ખરતા વાળ રોકવા માટે સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ વિકસાવાયું
કેન્સર આજે વિશ્વભરમાં સૌથી ભયજનક રોગોમાંનો એક ગણાય છે. કારણ કે, આ રોગ દર્દી પર શારીરિક, માનસિક અને ભાવનાત્મક એમ ત્રણેય રીતે અસર કરે છે. કેન્સરની સારવાર દરમિયાન દર્દીઓ અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે પોતાના વાળ ગુમાવવા એ કીમોથેરાપી દરમિયાનના સૌથી દુઃખદ અનુભવોમાંનો એક હોય છે. જો કે, આ હવે ભૂતકાળની વાત બની જશે. કારણ કે, અમદાવાદના HCG હોસ્પિટલના કેન્સર સેન્ટર દ્વારા સૌ પ્રથમ વખત કુલિંગ પદ્ધતિ પ્રસ્તુત કરવામાં આવી છે. આ એક નવીન ટેકનોલોજી છે જે, કેન્સરના દર્દીઓના વાળ ખરતા અટકાવવામાં મદદરૂપ થાય છે.
અમદાવાદ: કેન્સરના રોગની સારવારમાં કીમોથેરાપી એજન્ટને કારણે દર્દીઓના વાળ ખરતા હોય છે, ત્યારે HCG હોસ્પિટલના કેન્સર સેન્ટર દ્વારા સૌ પ્રથમ વખત કેન્સરના દર્દીઓના વાળ ખરતા અટકાવવા માટે કુલિંગ પદ્ધતિ એટલે કે, સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ વિકસાવવામાં આવ્યું છે. આ ક્લિનિકલ રીતે સુરક્ષિત સાબિત થયેલી પદ્ધતિ છે. આ અંગે વધુ જણાવતાં ઓનકોલોજીસ્ટ માનસી શાહે કહ્યું કે, વાળના કોષો સૌથી વધુ ઝડપથી વિઘટન પામતા કોષો છે અને કીમોથેરાપીની દવાઓની આડઅસરને કારણે વાળ ઝડપથી ઉતરે છે. સ્કેલ્પ કુલિંગ ડિવાઇસથી માથાની રક્તવાહિનીઓ સંકોચાય છે, જેનાથી કીમોથેરાપી દરમિયાન અને પછી રક્ષણ મળે છે. જો કે, તે બ્લડ કેન્સર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહેલા દર્દીઓ માટે ઉપયોગી નથી.
બાઈટ:
ડો. રાજેન્દ્ર ટોપરાની
ડો. માનસી શાહ(ઓનકોલોજીસ્ટ)
કેન્સર એ આજે વિશ્વભરમાં સૌથી ભયજનક રોગોમાં સામેલ છે કારણ કે આ રોગ મુખ્યત્વે શારીરિક માનસિક અને ભાવનાત્મક અસરના કારણે તે માત્ર દર્દી પર જ નહીં પણ તેનાથી સંબંધિત દરેક ની અસર કરે છે ત્યારે કેન્સરના દર્દીઓ ખાસ કરીને મહિલાઓને પોતાના વાળ ગુમાવવા એ કીમોથેરપી દરમિયાન સૌથી દુઃખદ અનુભવો માનો એક હોય છે જોકે આ હવે ભૂતકાળની વાત બની જશે કારણ કે અમદાવાદની એચસીજી કેન્સર સેન્ટર ગુજરાતમાં પ્રથમ વખત કુલિંગ પદ્ધતિ પ્રસ્તુત કરી છે આ એક નવીન ટેકનોલોજી છે જે કેન્સરના દર્દીઓમાં વાળ ખરવાનું અટકાવવામાં મદદરૂપ થાય છે.
Body:એક સી જી કેન્સર સેન્ટર સમગ્ર વિશ્વની નવીન અને તાજેતરની ટેકનોલોજી નું દર્દીઓને આપવામાં અગ્રેસર બન્યું છે ત્યારે વાળ ખરતા અટકાવવા માટે સ્કાલ્પ કુલિંગ ડિવાઇસ તેનું વધુ એક ઉદાહરણ છે કે કેટલાક ખાસ પ્રકારના કીમોથેરપી એજન્ટને કારણે વાળ ખરતા હોય છે તેને રોકવા માટે સ્કાલ્પ કુલિંગ ડિવાઇસ એ ક્લિનિકલ રીતે સાબિત થયેલી પદ્ધતિ છે આ અંગે વધારે વાત કરતાં મેડિકલ ઓનકોલોજીસ્ટ માનસી શાહે જણાવ્યું હતું કે કિમોથેરાપી શરીરમાં ઝડપથી વિઘટન થતા કોષો પર નિશાન કરે છે વાળે બીજા ક્રમના સૌથી વધુ ઝડપથી વિઘટન થતા કોષો છે અને તેથી ખીમો દવાઓને કારણે પણ વાળ ઊતરે છે સ્કાલ્પ કુલિંગ થેરપીથી માથા ની રક્તવાહિનીઓને સંકોચાય છે જેનાથી હેર ફોલિકલ સેલ્સ સુધી પહોંચતા ઇમો નું પ્રમાણ ઘટે છે અને તેથી તેમને કીમોથેરપી દરમિયાન અને પછી રક્ષણ મળે છે.
કાલપુર સોલિડ ટ્યુમર કેન્સર ધરાવતા અને કિમોથેરાપી દવા ની સારવાર મેળવતા દર્દીઓ માટે ઉપયોગમાં લઇ શકાય છે જોકે તે બ્લડ કેન્સર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહેલા દર્દીઓ માટે ઉપયોગમાં લઇ શકાતી નથી.
Conclusion: