ઓઢવ રિંગ રોડ પર આવેલ હોટલ માહી પેલેસમાં કેટલાક લોકો શંકાસ્પદ પ્રવૃત્તિ કરવા રોકાયા છે. જે અંગે બાતમી મળતા ઓઢવ પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી રેડ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે વોચ ગોઠવી સવારે 10.25 વાગ્યે હોટલ માહી પેલસમાં પહોંચી હતી. જ્યાં રૂમ નંબર 408 ખોલતા તેમાં એક મહિલા અને ત્રણ યુવકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તે રૂમમાં રહેલ મહિલા અન્ય કોઈ નહીં, પરંતુ રાજકોટની લેડી ડોન ઉષા ઉર્ફે સોનુ ડાંગર હતી. જે બાદમાં પોલીસે રૂમ ચેક કરતા એક બોટલમાં 200 એમ.એલ. દારૂ પણ મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે ચારે આરોપી અજ્ઞાત સ્થળે રાખ્યા હતા. જેથી પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા કરી દીધા હતા. જેમાં ઝોન-5 ડીસીપી આરોપી પૂછપરછમાં જાણવા મળ્યું હતું, તેમની સલામતી માટે તેમને ખાનગી જગ્યાએ રાખવામાં આવ્યા હતા.
અમદાવાદ: રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સાગરીતો સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઇ - રાજકોટની લેડી ડોન
અમદાવાદ: રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર અને તેના ત્રણ સાગરીતો ઓઢવ રીંગરોડ પર હોટલમાં દારૂની મહેફિલ માળતા પોલીસે પકડાયા છે. ઓઢવ પોલીસે ચારે સામે પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, સોનુ ડાંગરની પોલીસે અટકાયત કર્યાના કલાકો બાદ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ઓઢવ રિંગ રોડ પર આવેલ હોટલ માહી પેલેસમાં કેટલાક લોકો શંકાસ્પદ પ્રવૃત્તિ કરવા રોકાયા છે. જે અંગે બાતમી મળતા ઓઢવ પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી રેડ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે વોચ ગોઠવી સવારે 10.25 વાગ્યે હોટલ માહી પેલસમાં પહોંચી હતી. જ્યાં રૂમ નંબર 408 ખોલતા તેમાં એક મહિલા અને ત્રણ યુવકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તે રૂમમાં રહેલ મહિલા અન્ય કોઈ નહીં, પરંતુ રાજકોટની લેડી ડોન ઉષા ઉર્ફે સોનુ ડાંગર હતી. જે બાદમાં પોલીસે રૂમ ચેક કરતા એક બોટલમાં 200 એમ.એલ. દારૂ પણ મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે ચારે આરોપી અજ્ઞાત સ્થળે રાખ્યા હતા. જેથી પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા કરી દીધા હતા. જેમાં ઝોન-5 ડીસીપી આરોપી પૂછપરછમાં જાણવા મળ્યું હતું, તેમની સલામતી માટે તેમને ખાનગી જગ્યાએ રાખવામાં આવ્યા હતા.
Body:ઓઢવ રિંગ રોડ પર આવેલ હોટલ માહી પેલેસમાં કેટલાક લોકો શંકાસ્પદ પ્રવૃત્તિ કરવા રોકાયા છે..જે અંગે બાતમી મળતા ઓઢવ પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી રેડ કરવાનું નક્કી કર્યું હતું..પોલીસે વોચ ગોઠવી સવારે 10.25 વાગ્યે હોટલ માહી પેલસમાં પહોંચી હતી.. જ્યાં રૂમ નંબર 408 ખોલતા તેમાં એક મહિલા અને ત્રણ યુવકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા..તે રૂમમાં રહેલ મહિલા અન્ય કોઈ નહિ પરંતુ રાજકોટની લેડી ડોન ઉષા ઉર્ફે સોનુ ડાંગર હતી..બાદમાં પોલીસે રૂમ ચેક કરતા એક બોટલમાં 200 એમ.એલ. દારૂ પણ મળી આવ્યો હતો..ત્યારબાદ પોલીસે ચારે આરોપી અજ્ઞાત સ્થળે રાખ્યા હતા..જેથી પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા કરી દીધા હતા..જેમાં ઝોન-5 ડીસીપી આરોપી પૂછપરછમાં જાણવા મળ્યું હતું તેમની સલામતી માટે તેમને ખાનગી જગ્યાએ રાખવામાં આવ્યા હતા.
દારૂની મહેફિલમાં પકડાયેલ લેડી ડોન સોનુ ડાંગર સિવાય 3 સાગરીતો અમરેલીમાં વેપનના ગુનામાં વોન્ટેડ છે..જેમાં હરપાલસિંહ જયવંતસિંહ સરવૈયા,ગૌતમ નજુકભાઇ ખુમાણ અને શિવરાજ રામભાઇ વીંછીયા છે... નોંધનીય છે કે, રાજકોટની લેડી ડોન તરીકે ઓળખાતી સોનુ ડાંગર સામે ખંડણી,મારામારી સહિતના સંખ્યબંધ ગુના નોંધાયેલા છે. જેમાં કેટલાક ગુનામાં તેની ધરપકડ પણ કરવામાં આવી નથી..પરંતુ અમદાવાદ મહેફીલ માણતા ઝડપાયેલી સોનુ ડાંગર સહિત સાગરીતો અમરેલી પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે જુદા જુદા ગુનામાં ધરપકડ કરશે...
બાઈટ- (રવિ તેજા વાસમ શેટ્ટી- ડીસીપી-ઝોન-5)Conclusion: