ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સભ્યોને નેટવર્કિંગની મોજ માહિતી સંપાદનની તકો પૂરી પાડવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમના ભાગરૂપે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો આશય જ્ઞાન સાથે ગમ્મતનો હતો. જેમાં મહિલા ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ અનેકવિધ ઉત્પાદનોની પણ તક આપવામાં આવી હતી.
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વિમેન વિન્ગ દ્વારા ક્વિઝનું આયોજન
અમદાવાદ: ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવારના રોજ ગુજરાત ચેમ્બર્સના પ્રાંગણમાં પ્રથમ વખત સભ્યોને નેટવર્કિંગની મોજ માહિતી સંપાદનની તકો પૂરી પાડવા એક વિશિષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સભ્યોને નેટવર્કિંગની મોજ માહિતી સંપાદનની તકો પૂરી પાડવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમના ભાગરૂપે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો આશય જ્ઞાન સાથે ગમ્મતનો હતો. જેમાં મહિલા ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ અનેકવિધ ઉત્પાદનોની પણ તક આપવામાં આવી હતી.
Intro:વિઝ્યુઅલ્સ ftp થી મોકલેલ છે.
બાઈટ: ફણી ત્રિવેદી( ચેહર પરસન બિઝનેસ વિમેન વિંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)
અમદાવાદ:
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવારના રોજ ગુજરાત ચેમ્બર્સ ના પ્રાંગણમાં પ્રથમ વખત સભ્યોને નેટવર્કિંગ ની મોજ માહિતી સંપાદન ની તકો પૂરી પાડવા એક વિશિષ્ઠ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો હતો
Body:આ કાર્યક્રમના ભાગરૂપે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યો હતો જેનો આશય જ્ઞાન સાથે ગમ્મત નો હતો જેમાં મહિલા ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ અનેકવિધ ઉત્પાદનોનું કરવાની પણ તક આપવામાં આવી હતી.
ફની ત્રિવેદી જણાવે છે કે આ ક્વીઝ દ્વારા મેમ્બર એંગેજમેન્ટ અને બોર્ડિંગ વધ્યું હતું સભ્યોને એકબીજા સાથે નેટવર્કીંગ ની તકો પૂરી પાડવા માટે આયોજિત આ સ્પર્ધામાંમાં સભ્યોના લોગો, બ્રાન્ડ, પંચલાઈન,પ્રોડકટ,સભ્યનું નામ, ફેસ પરથી સભ્યને ઓળખવા વગેરે પ્રકારની સ્પર્ધા નો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ સમગ્ર નેટવર્કિંગ ત્રણ ભાગમાં આયોજિત છે જેનો પ્રથમ રાઉન્ડ આજે પૂરો થયો હતો
Conclusion:

Last Updated : Aug 22, 2019, 8:56 AM IST