ETV Bharat / state

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવ્યો, તંત્ર પર ઉઠ્યા સવાલ - Sabarmati Central Jail

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ મળવાનો કિસ્સો યથાવત છે, ત્યારે જેલમાં કેદી પાસેથી વધુ એક મોબાઇલ મળી આવ્યો છે. જેલમાં કેદીઓ ફોન કેવી રીતે લઈ ગયા તેને લઈને જેલ તંત્ર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે બે કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

etv bharat amd
author img

By

Published : Sep 8, 2019, 9:47 PM IST

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરી એક વખત કેદી પાસેથી મોબાઇલ મળી આવ્યો છે. જેલમાં ઝડતી સ્કોડ ચેકિંગમાં હતો. તે દરમિયાન જેલમાં ત્રણ નંબર બેરેકમાં તપાસ કરતા 2 કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કાચા કામના કેદી રૂપેન્દ્રસિંઘે પાકા કામના કેદી ફારૂકની ડોલમાં ફોન છુપાવ્યો હતો .

બંને કેદીઓ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેલમાંથી વારંવાર મોબાઈલ ફોન મળી આવતા જેલતંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, જેલમાં કેદીઓ પાસે મોબાઈલ કઇ રીતે પહોંચે છે. તેને લઈને જેલ તંત્ર પણ સવાલો ઉઠી રહ્યા છે.

Intro:અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ મળવાનો કિસ્સો યથાવત જ છે, ત્યારે જેલમાં કેદી પાસેથી વધુ એક મોબાઇલ મળી આવ્યો છે. બે દિવસ અગાઉ છે કે પાસેથી મોબાઇલ મળ્યો હતો ત્યારે ફરી એકવાર આજે પણ જૂની જરૂર નથી મોબાઇલ મળ્યો છે જેલમાં કેદીઓ ફોન કેવી રીતે લઈ ગયા તેને લઈને જેલ તંત્ર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે છેલ્લા બે દિવસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે...Body:સાબરમતી સેન્ટ્રલ જેલના ઝડતી સ્કોડ ચેકિંગમાં હતો તે દરમિયાન જેલમાં ત્રણ નંબર બેરેકમાં અંદર તપાસ કરતા 2 કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કાચા કામના કેદી રૂપેન્દ્રસિંઘે પાકા કામના કેદી ફારૂકની ડોલમાં ફોન છુપાવ્યો હતો.બંને કેદીઓ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.જેલમાંથી વારંવાર મોબાઈલ ફોન મળી આવતા જેલતંત્રની કામગીરી પણ સવાલ છે કે જેલમાં કેદીઓ પાસે મોબાઈલ કઇ રીતે પહોંચે છે....Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.