ETV Bharat / state

નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઘટના બાદ ગૃહપ્રધાનની પ્રતિક્રિયા

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા પાર્થ ટાવરમાં જન્માષ્ટમીના દિવસે અમદાવાદના નકલી ક્રાઈમ બ્રાન્ચના PSI અને તેમના માણસોની ઓળખ આપીને 6 લાખના તોડની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ હતી. જેની ફરિયાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજયકક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સુધી પહોંચતા મણિનગર પોલીસ સ્ટેશનના PSI અને 4 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

author img

By

Published : Aug 27, 2019, 8:39 PM IST

etv bharat ahmedabad

આ બાબતે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મણિનગરમાં ફરજ બજાવતા PSI અને અન્ય પોલીસ કર્મચારીઓ વગર નોટિસ અને વોરંટ વગર રેડ પાડવામાં આવી હતી. જ્યારે કાયદાની બહાર જઈને લોકોને હેરાન કર્યા છે. જે બાબતની ફરિયાદ સીધી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આવી હતી. જેને લઈને તાત્કાલિક તપાસ કરાવી PSI સહિત કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહપ્રધાનની સૂચના રાજ્યના પોલીસ વડા અને પોલીસ વડાની સૂચનાથી ઇન્ચાર્જ DCP અક્ષયરાજ મકવાણાએ PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.

PSI સી.એન. મોરડિયાએ નોટિસ વગર રેડ પાડી, લોકોને હેરાન કર્યા : પ્રદીપસિંહ જાડેજા
  • શુ હતી ઘટના.

મણિનગર પોલીસ સ્ટેશનના PSI અને અન્ય પોલીસકર્મીઓ જન્માષ્ટમીના દિવસે મણિનગરના પાર્થ ટાવરમાં આવેલા એક મકાનમાં ગયા હતા. પોતે ક્રાઈમ બ્રાન્ચના PSI હોવાની ઓળખ આપી તમે જુગાર રમો છો. તેમજ કેસ ન કરવા મામલે તેઓ 1.5 લાખ રોકડ અને બાકીના દાગીના પડાવી લીધા હતા. સસ્પેન PSI સી.એન. મોરડિયાએ ક્રાઈમ બ્રાન્ચના PSIની ઓળખ આપી તોડ કર્યો હતો.

Intro:Approved by panchal sir

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ પાર્થ ટાવરમાં જન્માષ્ટમીના દિવસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ અને માણસોની ઓળખ આપીને 6 લાખના તોડની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ હતી જેની ફરિયાદ સીધી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજયકક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સુધી પહોંચતા મણિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને 4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. Body:આ બાબતે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મણિનગર માં ફરજ બજાવતા પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓ વગર નોટિસ અને વોરંટ વગર રેડ પાડવામાં આવી હતી. જ્યારે કાયદા ની બહાર જઈને લોકોને હેરાન કર્યા છે. જેને બાબત ની ફરિયાદ સીધી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદી આવી હતી. જેને લઈને તાત્કાલિક તપાસ કરાવીને પીએસઆઇ સહિત કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહપ્રધાન ની સૂચના રાજ્યના પોલીસ વડા અને પોલીસ વડાની સૂચનાથી ઇન્ચાર્જ ડીસીપી અક્ષયરાજ મકવાણાએ પીએસઆઇ અને કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરી દીધા હતા.

બાઈટ... પ્રદીપસિંહ જાડેજા રાજયકક્ષાના ગૃહપ્રધાન

Conclusion:શુ હતી ઘટના..

મણિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ જન્માષ્ટમીના દિવસે રાતે મણિનગરના પાર્થ ટાવરમાં આવેલા એક મકાનમાં ગયા હતા પોતે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ હોવાની ઓળખ આપી તમે જુગાર રમો છો તેમ કહી દમ માર્યો હતો. કેસ ન કરવા મામલે તેઓ 1.5 લાખ રોકડ અને બાકીના દાગીના પડાવી લીધા હતા. સસ્પેનડ પીએસઆઈ સી.એન. મોરડિયાએ ક્રાઈમ બ્રાન્ચના PSIની ઓળખ આપી તોડ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.