ETV Bharat / state

ગુજરાતમાં 2004થી ચૂંટણી લડેલા ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ જાણો - gujarat political news

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections 2022) તારીખ જાહેર થઈ ચુકી છે. હવે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. હાલ ટિકીટની ફાળવણીની સfઝન ચાલી રહી છે. ETV Bharat રજૂ કરશે ગુનાહિત ઈતિહાસ (politicians with criminal records Gujarat) ધરાવતા રાજકારણીઓ પરનો વિશ્લેષણાત્મક અહેવાલ.

ગુજરાતમાં 2004થી ચૂંટણી લડેલા ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ જાણો

author img

By

Published : Nov 10, 2022, 10:23 AM IST

અમદાવાદ વર્ષ 2004થી અત્યારસુધી લોકસભા અને વિધાનસભામાં ચૂંટણી (Gujarat Assembly Elections 2022) લડેલા અને જીતેલા ગુજરાતના તમામ ઉમેદવારો અને સાંસદ અને ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (Association for Democratic Reforms) દ્વારા કરવામાં આવ્યું છે. આ સરવેથી ચૂંટણીમાં વધતો જતો પૈસા અને બાહુબળનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. એડીઆરે કુલ 6043 ઉમેદવારો અને 685 સાંસદ અને ધારાસભ્યના સોગંદનામાંને અહેવાલમાં આવરી (gujarat political news) લીધા છે.

ક્રિમિનલ રેકોર્ડવાળા ઉમેદવારો જીતવાની શકયતા વધારે આંકડાઓ દર્શાવે છે કે, સ્વચ્છ છબીવાળા ઉમેદવારોની જીતવાની શક્યતા 10 ટકા દેખાય છે, જ્યારે કરતાં ગુનાહિત ઇતિહાસવાળા ઉમેદવારની જીતવાની શકયતા બમણી એટ્લે 20 ટકા છે. સ્વચ્છ છબીવાળા કુલ 5071 ઉમેદવારો હતા, તેમાંથી 972 ઉમેદવાર ગુનાઈત ઈતિહાસ (politicians with criminal records Gujarat) ધરાવતા હતા. સ્વચ્છ છબીવાળા કુલ 494 સાંસદ અને ધારાસભ્યો હતા, તેમાંથી 191 સાંસદ અને ધારાસભ્ય ગુનાહિત ઈતિહાસ ધરાવતા ચૂંટાયા હતા.

ગુનેગાર ઉમેદવારાની મિલકત વધારે તેમ જ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે, જેમની સામે ગુના નોંધાયેલા છે. તેમની સરેરાશ મિલકત વધુ છે અને ગંભીર ગુનાઓ દાખલ થયાં હોય તેમની તેનાથી પણ વધુ છે.

રાજકારણમાં મહિલાઓની ભાગીદારી ખૂબ ઓછી વર્ષ 2004થી આંકડા જોઈએ તો, મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર 6 ટકા જેટલી જ છે. જનસંખ્યામાં લગભગ અડધો હિસ્સો હોવા છ્તાં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી હજુ પણ ખૂબજ સીમિત છે. મહિલા ઉમેદવારોમાં માત્ર 5 ટકા ઉમેદવાર ગુનાઇત ઈતિહાસવાળા છે, પણ પુરૂષોમાં આ પ્રમાણ 17 ટકા છે. જ્યારે સાંસદો અને ધારાસભ્યોની વાત કરીએ તો, 6 ટકા મહિલા MP, MLA ઉપર ગુનાઓ (politicians with criminal records Gujarat) દાખલ થયેલા છે, જ્યારે પુરુષ MLA, MPમાં આ પ્રમાણ 30 ટકા છે, જે 5 ગણું વધારે છે.

5 ટકા મહિલા નેતાઓ સામે ગંભીર ગુનાઓ ગંભીર ગુનાઓના સંદર્ભે વાત કરીએ તો, માત્ર 5 ટકા મહિલા સાંસદ, ધારાસભ્યની સામે ગંભીર ગુનાઓ છે. જ્યારે પુરૂષ MP, MLAમાં ગંભીર ગુનાવાળાનું પ્રમાણ 17 ટકા એટલે કે, 3 ગણા કરતાં પણ વધારે છે. રાજકારણમાંથી ગુનાખોરી ઓછી કરવી હોય તો તમામ પક્ષોએ વધુ અને વધુ મહિલાઓને ઉમેદવારી આપવી પડે.

ગુનાવાળા ઉમેદવારો
ગુનાવાળા ઉમેદવારો

ગંભીર ગુનાવાળાની મિલકત સૌથી વધારે ગુનાઈત ઈતિહાસ ધરાવતાં ઉમેદવારોની મિલકત વધારે છે. કુલ 6,043 ઉમેદવારોનો સર્વે કરાયો છે, જેમની કુલ સરેરાશ મિલકત 1.71 કરોડ થવા જાય છે. જેમાં 972 ઉમેદવાર ગુનાઈતિ ઈતિહાસ ધરાવે છે, જેમની કુલ સરેરાશ મિલકત 3.81 કરોડ છે. બીજુ મહત્વનું ગંભીર ગુનાવાળા કુલ 511 ઉમેદવારો હતા, જેમની કુલ સરેરાશ મિલકત 5.34 કરોડ નોંધાયેલી હતી.

ગંભીર ગુનાવાળા 109 સાંસદ અને ધારાસભ્ય હવે ચૂંટણી પતી (Gujarat Assembly Elections 2022) ગયા પછી જીતીને આવેલા કુલ 685 સાંસદ અને ધારાસભ્યોની કુલ સરેરાશ મિલકત 5.99 કરોડ છે. જ્યારે ગુનાહિત ઈતિહાસ (politicians with criminal records Gujarat) ધરાવતા 191 સાંસદ અને ધારાસભ્યોની કુલ સરેરાશ મિલકત 8.96 કરોડ છે. અને ગંભીર ગુનાવાળા 109 સાંસદ અને ધારાસભ્યો છે, જેમની કુલ સરેરાશ મિલકત 11.42 કરોડ છે.

ભાજપમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા 24 ટકા ઉમેદવારો પક્ષ અનુસાર નજર કરીએ તો, ભારતીય જનતા પક્ષના કુલ 684 ઉમેદવારમાંથી 162 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે, જે 24 ટકાનું પ્રમાણ દર્શાવે છે. ભાજપમાં કુલ 98 ઉમેદવારો ગંભીર ગુનાવાળા છે અને જેનું પ્રમાણ 14 ટકા (gujarat political news) છે.

કૉંગ્રેસમાં ગુનાવાળા ઉમેદવારોનું 32 ટકા પ્રમાણ કૉંગ્રેસના કુલ 659 ઉમદવારો છે, જેમાંથી 212 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ (politicians with criminal records Gujarat) ધરાવે છે અને તે પ્રમાણ 32 ટકા જેટલું છે, જે સૌથી વધારે છે. તેમાં જ ગંભીર ગુનાવાળા 106 ઉમેદવારો છે, અને તેનું પ્રમાણ 16 ટકા છે.

ગુનાની વિગતો
ગુનાની વિગતો

આમ આદમી પાર્ટીમાં 12 ટકા પ્રમાણ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો, કુલ 59 ઉમેદવારો છે, જેમાંથી 7 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે, અને તે પ્રમાણ 12 ટકા છે. તેમજ 4 ઉમેદવાર ગંભીર ગુનો ધરાવે છે, તે પ્રમાણે 7 ટકા થવા (gujarat political news) જાય છે.

નેતાઓનો શિક્ષણ સાથેનો સબંધ
નેતાઓનો શિક્ષણ સાથેનો સબંધ

મહિલાઓને ટિકિટ વધુ આપવી જોઈએ એડીઆરના (Association for Democratic Reforms) સ્ટેટ કોઓર્ડિનેટર પંકતિ જોગે ETV Bharatને જણાવ્યું હતું કે, ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ ન આપવી જોઈએ. આ અંગે અમે વર્ષોથી ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપી દેવાયો છે અને તે મુજબ ચૂંટણી પંચે આ વખતની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) સત્તાવાર જાહેરાત કરી છે. ક્રિમિનલ રેકોર્ડ (politicians with criminal records Gujarat) ધરાવતાં ઉમેદવારોને ટિકિટ આપી છે, તેની જાહેરાત પાર્ટીએ કરવાની રહેશે. ત્રણ વખત ન્યૂઝપેપરમાં એડ આપીને જણાવવાનું રહેશે. જોકે, પુરૂષ ઉમેદવાર કરતાં મહિલા ઉમેદવારોના નામે ક્રિમિનલ રેકોર્ડ નથી, તો અમે કહી છીએ કે રાજકારણમાં મહિલાઓને વધુ ટિકિટ આપવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.